NIACL Assistant Recruitment 2024 : 500 જગ્યાઓ માટે આવી ભરતી, પગાર ₹40,000

NIACL Assistant Recruitment 2024 હેઠળ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમીટેડ (NIACL) દ્વારા 500 જગ્યાઓ પર ભરતી માટે નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 17 ડિસેમ્બર 2024 થી 1 જાન્યુઆરી 2025 સુધી કરી શકાશે. ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જેમાં SC/ST, OBC અને PwBD કેટેગરી માટે છૂટછાટ આપવામાં આવી છે.

આ ભરતી Assistant ની 500 જગ્યાઓ છે. જેના વિશેની શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયાની વિગતો ધ્યાનથી વાંચી લેવી. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને અરજી કરો.

NIACL Assistant Recruitment 2024

સંસ્થાNew India Assurance Company Limited (NIACL)
પોસ્ટનું નામઅસિસ્ટન્ટ
કુલ જગ્યા500
નોકરી સ્થાનભારતભરના વિવિધ સ્થળો
અરજી શરૂ કરવાની તારીખ17 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ1 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ1 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹40,000/- (મેટ્રો સિટી માં)

NIACL Assistant Recruitment 2024 જગ્યાઓ

પોસ્ટનું નામઅસિસ્ટન્ટ
કુલ જગ્યા500

NIACL Assistant Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત

  • કોઈ પણ માન્ય યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ ડિગ્રી.
  • જ્યાં ઉમેદવાર અરજી કરી રહ્યો છે, તે રાજય/ સંઘ રાજ્યની પ્રાદેશિક ભાષા માં પ્રવીણતા હોવી જોઈએ.

ઉંમર મર્યાદા

ન્યુનતમ ઉંમર21 વર્ષ
મહત્તમ ઉંમર30 વર્ષ
ઉંમરમાં છૂટછાટSC/ST: 5 વર્ષ OBC (નોન-ક્રીમી લેયર): 3 વર્ષ PwBD: 10 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

NIACL Assistant Recruitment 2024 અરજી ફી

SC/ ST/ PwBD₹100
બાકીની કેટેગરીઝ₹850

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

પ્રારંભિક પરીક્ષાએક ઑનલાઇન ઓબ્જેક્ટિવ પરીક્ષા જેમાં અંગ્રેજી ભાષા, તર્કશક્તિ અને સંખ્યાત્મક ક્ષમતાના પ્રશ્નો હોય છે.
મુખ્ય પરીક્ષાઆમાં સામાન્ય જ્ઞાન, કમ્પ્યુટર જ્ઞાન, તર્કશક્તિ, સંખ્યાત્મક ક્ષમતા અને અંગ્રેજી ભાષા પ્રશ્નો શામેલ છે.
પ્રાદેશિક ભાષા પરીક્ષાઅંતિમ પસંદગીને માટે આ પરીક્ષા આવશ્યક છે. આ માટે અલગથી ગુણ આપવામાં આવતા નથી.

NIACL Assistant Recruitment 2024 અગત્યની તારીખો

શોર્ટ નોટિસ તારીખ11 ડિસેમ્બર 2024
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ17 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ1 જાન્યુઆરી 2025

પગાર ધોરણ

₹40,000/- પ્રતિ મહિનો (પ્રારંભિક સ્તરે, મેટ્રો સિટી માં)

NIACL Assistant Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. ઓફિસિયલ વેબસાઇટ www.newindia.co.in પર જાઓ.
  2. “Recruitment” વિકલ્પ પર ક્લિક કરો.
  3. તમારી વિગતો સાથે રજીસ્ટર કરો અને અરજી ફોર્મ ભરો.
  4. આવશ્યક ડોક્યુમેન્ટ (ફોટો, સહી, વગેરે) અપલોડ કરો.
  5. ઓનલાઇન દ્વારા અરજી ફી ભરો.
  6. ફોર્મ સબમિટ કરો અને ભવિષ્ય ના ઉપયોગ માટે ફોર્મની એક નકલ સાચવી રાખો.

NIACL Assistant Recruitment 2024 ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment