GSSSB Gujarati Stenographer Bharti 2024 : કોલેજ પાસ ઉમેદવારો માટે ₹ 40,000થી વધુના પગાર વાળી સરકારી નોકરી

GSSSB Gujarati Stenographer Bharti 2024 : ગુજરાત રાજ્યમાં નોકરી લેવા માંગતા ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 34 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલા ભરતીમાં પગાર ધોરણ ₹40,800 છે. આ ભરતીમાં 20 થી 40 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.

ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, છેલ્લે 19 ડિસેમ્બર 2024 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી વિશેની અન્ય બાબતો જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વિશેની વિગતો અહીં આપેલી છે. તો આ લેખને છેલ્લે સુધી વાંચીને જ આ ભરતી માટે ફોર્મ ભરો.

GSSSB Gujarati Stenographer Bharti 2024

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 વર્ગ-3
કુલ જગ્યા34
નોકરી સ્થાનગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ19 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024
ફી ભરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹40,800 (પ્રથમ પાંચ વર્ષ)

GSSSB Gujarati Stenographer Bharti 2024 જગ્યાઓ

કેટેગરીજગ્યા
બિન અનામત10
આર્થિક રીતે નબળા વર્ગ2
અનુ.જાતિ2
અનુ.જન.જાતિ14
સા.શૈ.પ.વર્ગ6

ગુજરાતી સ્ટેનોગ્રાફર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતઉમેદવાર સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતો જોઈએ
કમ્પ્યુટરના ઉપયોગની જાણકારીઉમેદવારને કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની પાયાની જાણકારી હોવી જોઈએ.
ભાષા દક્ષતાઉમેદવારને ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાનું પૂરું જ્ઞાન હોવું જોઈએ.

ઉંમર મર્યાદા

ઓછીમાં ઓછી ઉંમર20 વર્ષ
મહત્તમ ઉંમર40 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ

ઉમેદવારની કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
મુળ ગુજરાતના SC ST SEBC અને EWSપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ)
બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓસંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ
  • નોંધ: તા. 19-12-2024 સુધી કોઇ પણ સંજોગો માં વય 45 વર્ષથી વધવી જોઇએ નહી.

અરજી ફી

કેટેગરીફી
બીન અનામત₹500
અનામત₹400

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

ગુજરાતી સ્ટેનોગ્રાફર ની આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી લઘુલીપી પરિક્ષા અને ત્યારબાદ લેવામાં આવતી મુખ્ય પરિક્ષામાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. ત્યારબાદ મેરીટ માં આવતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે.

GSSSB Gujarati Stenographer Bharti 2024 અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ19 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024
ફી ભરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024
લેખિત પરીક્ષા તારીખજલ્દી જાહેર કરવામાં આવશે

ગુજરાતી સ્ટેનોગ્રાફર પગાર ધોરણ

પ્રારંભિક પગાર₹40,800 (પ્રથમ 5 વર્ષ)
પગાર વધારાની વિગતપાંચ વર્ષ પછી, કર્મચારીની કાર્યક્ષમતા આધારે નિયમો અનુસાર પગાર વધારાશે.

GSSSB Gujarati Stenographer Bharti 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. સૌ પ્રથમ, ગુજરાત સરકારની Official Website https://ojas.gujarat.gov.in/ પર જાવું.
  2. હોમપેજ પર “Current Advertisement” પર ક્લિક કરો.
  3. અહીં તમને વિવિધ ભરતી સૂચના મળશે, જેમાં “GSSSB Gujarati Stenographer Bharti 2024” પર ક્લિક કરો.
  4. જણાવેલા જાહેરાત પેજ પર “Apply Now” બટન પર ક્લિક કરો.
  5. જણાવેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરો, જેમ કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી વિગતો.
  6. જરૂરી ડોક્યુમેન્ટને સ્કેન કરી અપલોડ કરો.
  7. ફીની ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરો. (ઓનલાઇન ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ છે).
  8. ફોર્મને સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.

ગુજરાતી સ્ટેનોગ્રાફર માં ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

2 thoughts on “GSSSB Gujarati Stenographer Bharti 2024 : કોલેજ પાસ ઉમેદવારો માટે ₹ 40,000થી વધુના પગાર વાળી સરકારી નોકરી”

Leave a Comment