Ashram Shala Bharti 2024 : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. અરવલ્લીની વિવિધ શાળાઓ માં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.
Ashram Shala Bharti 2024
સંસ્થા | આશ્રમ શાળા અરવલ્લી |
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
કુલ જગ્યા | 2 |
નોકરી સ્થાન | મુ.પો-પાલ્લા, તા.ભિલોડા, જિ.અરવલ્લી. |
અરજી શરૂ કરવાની તારીખ | 14 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 દિવસો અંદર (14 ડિસેમ્બર 2024 થી) |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
પગાર ધોરણ | ₹ 49,600 |
Ashram Shala Bharti 2024 જગ્યાઓ
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | રોસ્ટર ક્રમ | રોસ્ટર ક્રમ જાતિ | વિષય |
---|---|---|---|---|
શિક્ષણસહાયક | 01 | 03 | બિન અનામત | અંગ્રેજી |
શિક્ષણસહાયક | 01 | 03 | બિન અનામત | સમાજશાસ્ત્ર |
નોકરી સ્થળ
- શ્રી આદર્શ સેવા મંડળ-પાલ્લા,તા.ભિલોડા, જિ.અરવલ્લી સંચાલિત શ્રી ઉચ્ચત્તર માધ્યમિક આશ્રમશાળા-અસાલ, તા.ભિલોડા, જિ.અરવલ્લી વિષય-અંગ્રેજી.ધો-૧૧ થી ૧૨ માટે શિક્ષણસહાયક-૦૧
- શ્રી ઉચ્ચત્તર માધ્યમિક આશ્રમશાળા-રાણી ધુળેટા, તા.ભિલોડા, જિ.અરવલ્લી વિષય-સમાજશાસ્ત્ર, ધો-૧૧ થી ૧૨ માટે શિક્ષણસહાયક-૦૧
Ashram Shala Bharti 2024 માટે શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | લાયકાત | વિષય |
---|---|---|
શિક્ષણસહાયક (અંગ્રેજી) | એમ.એ.બી.એડ.ટાટ-૨ | અંગ્રેજી |
શિક્ષણસહાયક (સમાજશાસ્ત્ર) | એમ.એ.બી.એડ.ટાટ-૨ | સમાજશાસ્ત્ર |
ઉંમર મર્યાદા
ઓછામાં ઓછી ઉંમર | 18 વર્ષ |
વધુમાં વધુ ઉંમર | 35 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ | સરકારશ્રી ના ધારાધોરણ મુજબ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.
પસંદગી પ્રક્રિયા
આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે
Ashram Shala Bharti 2024 અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ | 14 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 દિવસો અંદર (14 ડિસેમ્બર 2024 થી) |
શિક્ષણ સહાયક પગાર ધોરણ
આ શિક્ષણ સહાયક ની ભરતી માટે પ્રતિ માહ ₹ 49,600 પગાર રહેશે.
Ashram Shala Bharti 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ)માં રજી.પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું :
પ્રમુખશ્રી, શ્રી આદર્શ સેવા મંડળ-પાલ્લા,
મુ.પો-પાલ્લા, તા. ભિલોડા, જિ.અરવલ્લી (આશ્રમશાળા)
પિ.નં.૩૮૩૩૫૫
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
અન્ય સૂચનાઓ
(૧) ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ)માં રજી.પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે.
(૨) પસંદગી પામેલ કર્મચારીને ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ચૌવીસ (૨૪) કલાકની ફરજ બજાવવાની થતી હોઇ કર્મચારીએ ફરજિયાતપણે આશ્રમશાળામાં નિવાસ કરવાનો રહેશે તથા તે અંગેની બાંહેધરી આપવાની રહેશે.
(3) સરકારશ્રીની વર્તમાન જોગવાઇ અન્વયે શિક્ષણસહાયકને ધારા-ધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રેહેશે.
(૪) જાહેરાત પ્રસિધ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.
(૫) ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઇએ.
(5) ઉમેદવારે અરજીની એક નકલ આર.પી.એડી.થી આદિજાતિ વિકાસ અધિકારીશ્રી આશ્રમશાળા-ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠાની કચેરીએ ફરજિયાત મોકલવાની રહેશે.
College sam.1-
આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની લાયકાત એમ.એ.બી.એડ.ટાટ-૨ છે. કોલેજના પ્રથમ સેમ વાળા ઉમેદવારો આ ભરતી માટે લાયક નથી.
મારે જરૂર છે નોકરી ની
Yes… I need goverment job
Yes I need goverment job
મારે નોકરી જરૂર છે