India Post GDS Recruitment 2025: શું તમે ભારત પોસ્ટની નોકરી શોધી રહ્યા છો? તો આજે એક સારો મોકો છે! ભારત પોસ્ટ દ્વારા GDS (ગ્રામીણ ડાક સેવક) માટે 21,413 પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં 10 પાસ ઉમેદવારોને ફોર્મ ભરવા માટે અવસર મળ્યો છે. અરજી 10 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ ચુકી છે અને 3 માર્ચ 2025 સુધી ફોર્મ ભરી શકાય છે.
આ ભરતી માટે 18 થી 40 વર્ષ વયના ઉમેદવારો માટે અવસર છે. ઉમેદવારોએ 10 પાસ હોવું જોઈએ. આ ભરતી માટેની પસંદગી મેરિટની આધાર પર થશે અને કોઈપણ પરીક્ષા નહી લેવાય.
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
3 thoughts on “India Post GDS Recruitment 2025 : ભારતીય પોસ્ટ GDS 21,413 જગ્યાઓ નું મેરીટ લીસ્ટ જાહેર”
I need a job
Bayo deta
Sir please job ke leye mene apply keya he sir aap ka WhatsApp number dedo to sir me resume bhej deta ho sir