GOV Secondary Candidate Waiting List

શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક- ૬/૨૦૨૪ અંતર્ગત તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતોવખતના ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાના 20% ના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તા.૧૯/૦૯/૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવે છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતિક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી

new

 GAD Waiting Resolution

GOV Secondary Candidate Waiting List

GOV Secondary Candidate Waiting List
MediumSubject
ENGLISHENGLISH Download

MS Download

SOCIAL SCIENCE Download
GUJARATICOMPUTER Download

ENGLISH Download

GUJARATI Download

HINDI Download

MS Download

SANSKRIT Download

SOCIAL SCIENCE Download

YOGA HEALTH AND PHYSICAL EDUCATION Download

GIA Secondary Candidate Waiting List

બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક- ૭/૨૦૨૪ અંતર્ગત તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતોવખતના ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાના 20% ના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવે છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતિક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ ખાસ નોંધ લેવી.

વેઇટિંગ લિસ્ટ જોવા માટે : અહીં ક્લિક કરો

Latest Announcement


new GAD Waiting Resolution

GOV Secondary Candidate Provisional (PML) Merit List Medium Subject

ENGLISH

ENGLISHDownload
GUJARATIDownload
MSDownload
SOCIALSCIENCEDownload

GUJARATI

COMPUTERDownload
ENGLISHDownload
GUJARATIDownload
HINDIDownload
MSDownload
SANSKRITDownload
SOCIALSCIENCEDownload
YOGA HEALTH AND PHYSICAL EDUCATIONDownload

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!