EMRI Green Health Services 108 Recruitment 2025

EMRI Green Health Services 108 Recruitment 2025 : શું તમે અમદાવાદમાં નોકરી શોધી રહ્યા છો અને ઇમરજન્સી સેવાઓમાં જોડાવા માંગો છો? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. EMRI Green Health Services, જે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ અને 112 જનરક્ષક ERSS પ્રોજેક્ટનું સંચાલન કરે છે, તેમણે ટીમ લીડર અને કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે વોક-ઇન-ઇન્ટરવ્યુની જાહેરાત કરી છે.

આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા નથી, સીધા ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે. જો તમે સ્નાતક છો અથવા 15 WPM ટાઇપિંગ સ્પીડ ધરાવો છો, તો આ તમારા માટે એક સુવર્ણ તક છે. GVK (EMRI) 108 ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે, તો ઇન્ટરવ્યુમાં હાજર રહેતા પહેલા બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લો.

EMRI Green Health Services 108 Recruitment 2025

સંસ્થાEMRI Green Health Services (GVK 108 Emergency Ambulance Services & 112 Janrakshak ERSS)
પોસ્ટનું નામટીમ લીડર, કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
કુલ જગ્યા105
નોકરી સ્થાનઅમદાવાદ
ઇન્ટરવ્યુ તારીખ17 અને 18 જૂન 2025
ઇન્ટરવ્યુ સમયસવારે 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
પસંદગી પ્રક્રિયાવોક-ઇન-ઇન્ટરવ્યુ
અરજી કરવાની રીતસીધા ઇન્ટરવ્યુમાં હાજર રહેવું
પગાર ધોરણનોટિફિકેશન મુજબ

EMRI Green Health Services 108 Recruitment 2025 જગ્યાઓ અને લાયકાત

જગ્યાનું નામજગ્યાની સંખ્યાલાયકાત
ટીમ લીડર5કોઈપણ સ્નાતક, કોલ સેન્ટર અને ટીમ હેન્ડલિંગમાં 3+ વર્ષનો અનુભવ, કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન, શિફ્ટમાં કામ કરવા તૈયાર.
કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ100કોઈપણ સ્નાતક, ફ્રેશર/અનુભવી, 15 શબ્દો પ્રતિ મિનિટ ટાઇપિંગ સ્પીડ આવશ્યક, કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન, શિફ્ટમાં કામ કરવા તૈયાર.

ઉંમર મર્યાદા

ઉંમર મર્યાદા અંગેની વિગતવાર માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન જોવું.

અરજી ફી

આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી કારણ કે પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ દ્વારા થશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુમાં તેમના પ્રદર્શન અને લાયકાતના આધારે કરવામાં આવશે.

અગત્યની તારીખો

ઇન્ટરવ્યુ તારીખ17 અને 18 જૂન 2025
ઇન્ટરવ્યુ સમયસવારે 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી

EMRI Green Health Services 108 Recruitment 2025 પગાર ધોરણ

પસંદગી પામેલા ઉમેદવારોને EMRI Green Health Services ના નિયમો અનુસાર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. પગાર અંગેની ચોક્કસ માહિતી ઇન્ટરવ્યુ દરમિયાન આપવામાં આવી શકે છે અથવા સત્તાવાર નોટિફિકેશનમાં ઉપલબ્ધ હશે.

EMRI Green Health Services 108 Recruitment 2025

માં ઇન્ટરવ્યુ ક્યાં આપવો?

લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલા સરનામે નિર્ધારિત તારીખ અને સમયે સીધા વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે.

ઇન્ટરવ્યુ સ્થળ:

EMRI Green Health Services,
108 Emergency Management Center,
Naroda-Kathwada Road, Naroda, Ahmedabad

ઇન્ટરવ્યુ માટે આવતી વખતે તમારા તમામ અસલ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો, ઓળખપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને તેમની એક-એક ઝેરોક્ષ નકલ સાથે રાખવી.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
વધુ માહિતી માટે સંપર્ક:079(22814896) / 9924270108
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment