GSSSB Exam Date

GSSSB Exam Date : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોનું MCQ – CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે.

GSSSB Exam Date

Advertisement No.Post NameProbable Exam DateProbable Exam Time
૨૫૯/૨૦૨૪૨૫ટેકનીકલ આસીસ્ટન્ટ (Technical Assistant)०४/०८/२०२५૧૪-૦૦ થી ૧૭-૦૦
૨૬૪/૨૦૨૪૨૫ગ્રંથાલય કારકુન (Librarian Clerk)०४/०૮/२०२५૧૪-૦૦ થી ૧૭-૦૦
२७८/२०२४२५મત્સ્ય અધિકારી (Fisheries Officer)०४/०૮/२०૨૫૧૪-૦૦ થી ૧૭-૦૦
૨૮૮/૨૦૨૪૨૫રેખનકાર (Draftsman)०૪/૦૮/२०૨૫૧૪-૦૦ થી ૧૭-૦૦
૨૮૮/૨૦૨૪૨૫મિકેનીક (Mechanic)०૪/૦૮/२०૨૫૧૪-૦૦ થી ૧૭-૦૦
૨૮૬/૨૦૨૪૨૫આસીસ્ટન્ટ બાઈન્ડર (Assistant Binder)०૪/૦૮/२०૨૫૧૪-૦૦ થી ૧૭-૦૦
२८८/२०२५૨१५બાગાયત નિરીક્ષક (Horticulture Inspector)०૮/૦૮/२०२५૧૪-૦૦ થી ૧૭-૦૦
૩૦૦/૨૦૨૫૨૬સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ (Senior Scientific Assistant)०८/૦૮/२०२૫૧૪-૦૦ થી ૧૭-૦૦
૨૬૮/૨૦૨૪૨૫અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (ન.જ.સં.પા.પુ. અને ક.વિભાગ) (Additional Assistant Engineer (Civil) – N.J.S.P.P. & K. Dept.)०૮/૦૮/२०૨૫૧૪-૦૦ થી ૧૭-૦૦
૨૬૨/૨૦૨૪૨૫સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ (Research Assistant and Statistical Assistant)०૮/૦૮/२०૨૫૧૪-૦૦ થી ૧૭-૦૦
૨૭૫/૨૦૨૪૨૫મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (Multi-purpose Health Worker)०८/૦૮/२०૨૫૧૪-૦૦ થી ૧૭-૦૦
૨૫૭/૨૦૨૪૨૫વાયરમેન (Wireman)११/०८/२०२५૧૪-૦૦ થી ૧૭-૦૦
૨૯૫/૨૦૨૪૨૫અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (માર્ગ અને મકાન વિભાગ) (Additional Assistant Engineer (Civil) – Roads and Buildings Dept.)११/०૮/२०૨૫૧૪-૦૦ થી ૧૭-૦૦

GSSSB Exam Date PDF

GSSSB ની વીવીધ સંવર્ગ ની Exam Date નીચે આપેલ છે.

GSSSB સૂચનાઓ

કોલ લેટર સંબંધિત સૂચનાઓ વેબસાઈટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

આ સંભવિત પરીક્ષાના આયોજનમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક / અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી.

Leave a Comment