NHM Kutch Recruitment 2025 : નેશનલ હેલ્થ મિશન (NHM) કચ્છ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની પોસ્ટ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
જે ઉમેદવારો આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટનું નામ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો અને જરૂરી લાયકાત અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
NHM કચ્છ ભરતી ૨૦૨૫
| સંસ્થા | નેશનલ હેલ્થ મિશન (NHM) – કચ્છ |
| પોસ્ટનું નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) |
| ભરતીનો પ્રકાર | કરાર આધારિત |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫ |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) નો બેઝિક ટ્રેનિંગ કોર્સ અથવા સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
જરૂરી દસ્તાવેજો
- ફોટો અને સહી
- આધારકાર્ડ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
અરજી કઈ રીતે કરવી?
આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે નીચે આપેલી લિંક પર જઈને ફોર્મ ભરી શકશે.
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| Official Notification PDF: | Click Here |
| ઓનલાઇન અરજી લિંક: | Click Here |
| હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |

Mphw
For job m.p.h.w
M.p.h.w
I need to job