GSSSB UPDATE 2025: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની અપડેટ

GSSSB UPDATE 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ સંવર્ગોની ભરતી અને પરીક્ષાઓ સંબંધિત મહત્ત્વપૂર્ણ અપડેટ્સ સતત જાહેર કરવામાં આવી રહી છે.

ઉમેદવારોની જાણકારી માટે, રોજ જુદી જુદી જાહેરાતો સંબંધિત અગત્યની સૂચનાઓ, પરીક્ષાના ગુણ અને રદ કરાયેલ અરજીપત્રકોની યાદીઓ વગેરે મંડળની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે.

GSSSB UPDATE 2025

ઉમેદવારોએ આ તમામ અપડેટ્સની વિગતવાર માહિતી માટે GSSSBની ઓફિસિયલ વેબસાઈટ (gsssb.gujarat.gov.in) ની નિયમિત મુલાકાત લેવી જરૂરી છે, જેથી કોઈ પણ મહત્ત્વપૂર્ણ તક કે સમયમર્યાદા ચૂકી ન જાય.

Important links

Important LinkDateDownload
જા.ક્ર. ૨૩૩/૨૦૨૪૨૫ – ખેતી મદદનીશ, વર્ગ-૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ01/10/2025 Click Here
જાહેરાત ક્રમાંકઃ૨૮૩/૨૦૨૪૨૫ જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી01/10/2025 Click Here
જાહેરાત ક્રમાંકઃ૩૦૭/૨૦૨૫૨૬ મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી01/10/2025 Click Here
જાહેરાત ક્રમાંકઃ૩૦૮/૨૦૨૫૨૬ મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી01/10/2025 Click Here
જાહેરાત ક્રમાંકઃ૩૧૦/૨૦૨૫૨૬ લેબોરેટરી ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી01/10/2025 Click Here
જાહેરાત ક્રમાંકઃ૩૩૯/૨૦૨૫૨૬ પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (SRD)સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી01/10/2025 Click Here
જા.ક્ર. ૨૪૪/૨૦૨૪૨૫ – લેબોરેટરી આસીસ્ટન્ટ (ફોરેન્સીક સાયકોલોજી જુથ), વર્ગ-૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ01/10/2025 Click Here
જા.ક્ર. ૨૪૪/૨૦૨૪૨૫ – લેબોરેટરી આસીસ્ટન્ટ (ફોરેન્સીક સાયકોલોજી જુથ), વર્ગ-૩, સંવર્ગની તા. ૨૦/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત01/10/2025 Click Here
વિવિધ ખાતાઓના વડાની કચેરીઓના કર્મચારીઓની કુલ-૧૯ સંવર્ગોની ખાતાકીય પરીક્ષા CBRT તથા વર્ણનાત્મક પદ્ધતિથી યોજવા અંગેનો વિગતવાર કાર્યક્રમ પ્ર્સિદ્ધ કરવા બાબત.01/10/2025 Click Here
જાહેરાત ક્રમાંક: ૨૬૦/૨૦૨૪૨૫, મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી(FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના01/10/2025 Click Here
જાહેરાત ક્રમાંક: ૨૩૯/૨૦૨૪૨૫, લેબોરેટરી ટેક્નીશીયન (બાયોલોજી જૂથ), વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી(FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના01/10/2025 Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!