BMC Junior Clerk Call Letter 2025: ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ પરીક્ષા માટેના કોલ લેટર (Call Letter) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે.
જો તમે પણ આ ભરતી માટે ફોર્મ ભર્યું હોય, તો વિલંબ કર્યા વગર તમારો કોલ લેટર નીચે આપેલી વિગતો દ્વારા ડાઉનલોડ કરી શકો છો.
BMC Junior Clerk Call Letter 2025 : મહત્વની વિગતો
- સંસ્થાનું નામ: ભાવનગર મહાનગરપાલિકા (BMC)
- પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરશો?
તમારો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો:
- સૌ પ્રથમ નીચે આપેલી OJAS ની લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ ‘Select Job’ માં જઈને BMC જુનિયર ક્લાર્કની જાહેરાત પસંદ કરો.
- તમારો Confirmation Number અને Birth Date (જન્મ તારીખ) દાખલ કરો.
- ‘Print Call Letter’ બટન પર ક્લિક કરો.
- તમારો કોલ લેટર સ્ક્રીન પર દેખાશે, જેની પ્રિન્ટ કાઢી લેવી.
BMC Junior Clerk Call Letter 2025 : કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક
નોંધ: પરીક્ષા સમયે કોલ લેટરની સાથે એક અસલ ઓળખકાર્ડ (આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ) સાથે રાખવું અનિવાર્ય છે. તમામ ઉમેદવારોને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!