ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી અધિક મદદનીશ ઇજનેર, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને લેબ ટેકનિશિયન જેવી મહત્વની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
લાયક ઉમેદવારો તા. ૦૯/૦૧/૨૦૨૬ થી તા. ૨૯/૦૧/૨૦૨૬ સુધી OJAS ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. સરકારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે.
BMC ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો
સંસ્થાનું નામ
ભાવનગર મહાનગરપાલિકા (BMC)
અરજી શરૂ થવાની તારીખ
૦૯/૦૧/૨૦૨૬ (બપોરે ૧૪:૦૦ થી)
અરજી કરવાની છેલ્લી તારીખ
૨૯/૦૧/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ સુધી)
અરજીનો પ્રકાર
ઓનલાઇન (OJAS)
વય મર્યાદા
મહત્તમ ૩૫ વર્ષ
પોસ્ટ મુજબ લાયકાત અને પગાર ધોરણ
પોસ્ટનું નામ
શૈક્ષણિક લાયકાત
માસિક પગાર
અધિક મદદનીશ ઇજનેર (મિકેનિકલ)
B.E. / B.Tech (Mechanical)
રૂ. ૪૯,૬૦૦/-
અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ)
B.E. / B.Tech (Electrical)
રૂ. ૪૯,૬૦૦/-
ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ)
B.E. / B.Tech (Mechanical)
રૂ. ૪૦,૮૦૦/-
હેડ ક્લાર્ક / ઇન્સ્પેકટર
કોઈપણ વિષયમાં સ્નાતક (Graduate)
રૂ. ૪૦,૮૦૦/-
સિનિયર ક્લાર્ક
કોઈપણ વિષયમાં સ્નાતક (Graduate)
રૂ. ૨૬,૦૦૦/-
લેબ ટેક્નિશિયન
B.Sc. Chemistry
રૂ. ૪૦,૮૦૦/-
અરજી ફી (Application Fees)
જનરલ કેટેગરી: રૂ. ૫૦૦/-
અન્ય અનામત કેટેગરી: રૂ. ૨૫૦/-
જરૂરી દસ્તાવેજોની યાદી
તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી.
આધાર કાર્ડ.
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC).
લાયકાત મુજબની તમામ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ.
જાતિનો દાખલો અને નોન-ક્રીમીલેયર (જો લાગુ પડતું હોય તો).