બેંક ઓફ બરોડા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ૪૧૮ જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો સંપૂર્ણ વિગત

બેંક ઓફ બરોડા (Bank of Baroda) દ્વારા તેના ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) વિભાગમાં વિવિધ ટેકનિકલ પોસ્ટ્સ જેવી કે ડેવલપર, AI એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ અને ક્લાઉડ એન્જિનિયર માટે ૪૧૮ જગ્યાઓ પર નિયમિત ભરતી (CEN BOB/HRM/REC/ADVT/2026/04) બહાર પાડવામાં આવી છે. ટેકનિકલ લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.

લાયક ઉમેદવારો તા. ૩૦/૦૧/૨૦૨૬ થી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯/૦૨/૨૦૨૬ છે.

BoB IT ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો

સંસ્થાનું નામબેંક ઓફ બરોડા (Bank of Baroda)
જાહેરાત ક્રમાંકBOB/HRM/REC/ADVT/2026/04
કુલ જગ્યાઓ૪૧૮
અરજી શરૂ થવાની તારીખ૩૦/૦૧/૨૦૨૬
અરજી કરવાની છેલ્લી તારીખ૧૯/૦૨/૨૦૨૬

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

  • શૈક્ષણિક લાયકાત: ફૂલ ટાઈમ B.E./B.Tech./M.Tech./M.E./MCA (Computer Science/IT/Electronics & Communication).
  • અનુભવ: વિવિધ પોસ્ટ મુજબ ૧ થી ૫ વર્ષનો સંબંધિત કાર્ય અનુભવ જરૂરી છે
  • વય મર્યાદા (૦૧/૦૧/૨૦૨૬ ના રોજ): ૨૨ થી ૩૭ વર્ષ (વિવિધ પોસ્ટ મુજબ અલગ-અલગ). સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે

અરજી ફી (Application Fees)

  • General / OBC / EWS (પુરુષ): રૂ. ૬૦૦/- + ટેક્સ
  • SC / ST / PwD / મહિલા ઉમેદવારો: રૂ. ૧૦૦/- + ટેક્સ

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  1. ઓનલાઇન ટેસ્ટ (જરૂર જણાતા) 
  2. પર્સનલ ઇન્ટરવ્યુ (PI) 
  3. સંતોષકારક ક્રેડિટ હિસ્ટ્રી (CIBIL સ્કોર ૬૮૦ કે તેથી વધુ) 
  4. દસ્તાવેજ ચકાસણી (Document Verification)

અગત્યની લિંક્સ

ઓનલાઇન અરજી કરવા માટે:અહીં ક્લિક કરો
સત્તાવાર નોટિફિકેશન:ડાઉનલોડ કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!