Indian Army Agniveer Recruitment Jamnagar 2026: જામનગર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા અગ્નિવીરની મોટી ભરતી જાહેર, જાણો લાયકાત અને જિલ્લાઓની યાદી

Indian Army Agniveer Recruitment Jamnagar 2026: ભારતીય સેનામાં જોડાઈને દેશસેવા કરવા માંગતા ગુજરાતના યુવાનો માટે સુવર્ણ તક આવી ગઈ છે. આર્મી રિક્રુટિંગ ઓફિસ (ARO) જામનગર દ્વારા અગ્નિવીર યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવી ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

કયા જિલ્લાના ઉમેદવારો અરજી કરી શકશે?

આ ભરતી હેઠળ નીચે મુજબના જિલ્લાના રહેવાસી (Domicile) પુરૂષ ઉમેદવારો અરજી કરી શકે છે:

  • જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ.
  • ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ (UT).

ભરતીનું સમયપત્રક (Important Dates)

ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬
અરજી કરવાની છેલ્લી તારીખ૦૧ એપ્રિલ ૨૦૨૬
ઓનલાઇન પરીક્ષા (CEE)૦૧ જૂન થી ૧૫ જૂન ૨૦૨૬ (સંભવિત)

પોસ્ટ અને શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
Agniveer GDધોરણ ૧૦ પાસ (કુલ ૪૫% અને દરેક વિષયમાં ૩૩%)
Agniveer Technicalધોરણ ૧૨ પાસ (Physics, Chemistry, Maths, English) ૫૦% માર્કસ સાથે
Agniveer Clerk / SKTધોરણ ૧૨ પાસ (કોઈપણ પ્રવાહ) ૬૦% માર્કસ સાથે
Agniveer Tradesmanધોરણ ૧૦ પાસ અથવા ૮ પાસ (દરેક વિષયમાં ૩૩%)

ઉંમર મર્યાદા: ૧૭.૫ થી ૨૨ વર્ષ (ઉમેદવારનો જન્મ ૦૧ જુલાઈ ૨૦૦૫ થી ૦૧ જુલાઈ ૨૦૦૯ ની વચ્ચે હોવો જોઈએ).

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  1. તબક્કો ૧: ઓનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE).
  2. તબક્કો ૨: રિક્રુટમેન્ટ રેલી (શારીરિક કસોટી – ૧.૬ કિમી દોડ, પુલ-અપ્સ, મેડિકલ ટેસ્ટ).

અરજી ફી

ઉમેદવારે પરીક્ષા ફી તરીકે ₹ ૨૫૦/- (પ્લસ બેંક ચાર્જીસ) ઓનલાઇન ચૂકવવાના રહેશે.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓClick Here
Official Notification PDFDownload Now
ઓનલાઇન અરજી કરવાની લિંકApply Online

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!