SMC Recruitment 2026: સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં મેડિકલ, એન્જિનિયરિંગ, વહીવટી અને ટેકનિકલ એમ વિવિધ ક્ષેત્રના ઉમેદવારો માટે કુલ ૩૪ જેટલી અલગ-અલગ કેડરમાં જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15/04/2026 છે. ભરતીની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
SMC ભરતી ૨૦૨૬: મુખ્ય વિગતો (Overview)
| સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા (SMC) |
| કુલ જગ્યાઓ | 1900+ (વિવિધ ૩૪ કેડર) |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15/04/26 |
| સત્તાવાર વેબસાઇટ | suratmunicipal.gov.in |
મહત્વની જગ્યાઓની વિગત
આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ છે, જેમાંથી મુખ્ય પોસ્ટ નીચે મુજબ છે:
| Sr. No. | Post Name | Total Posts |
|---|---|---|
| 1 | PRO (Future Vacancy) | 1 |
| 2 | Assessment & Recovery Officer | 7 |
| 3 | Deputy Accountant | 3 |
| 4 | Radiologist | 1 |
| 5 | Medical Officer | 58 |
| 6 | Deputy Engineer (Civil) | 10 |
| 7 | Environment Engineer | 4 |
| 8 | Assistant Engineer (Civil) | 52 |
| 9 | Assistant Engineer (Workshop/Mechanical) | 2 |
| 10 | Assistant Engineer (Electrical) | 57 |
| 11 | Deputy Town Planner | 16 |
| 12 | Assistant Town Planner | 54 |
| 13 | Technical Officer | 4 |
| 14 | Radiographic Technician | 4 |
| 15 | Speech Therapist | 1 |
| 16 | Audiometry Technician | 1 |
| 17 | Supervisor (Computer) | 12 |
| 18 | Staff Nurse | 150 |
| 19 | Junior Analyst | 7 |
| 20 | ECG Technician | 4 |
| 21 | Live Stock Inspector | 11 |
| 22 | Clerk Grade-III (ત્રીજી શ્રેણી ક્લાર્ક) | 717 |
| 23 | Fitter | 31 |
| 24 | Driver | 144 |
| 25 | Dialysis Technician | 4 |
| 26 | ECHO/TMT Technician | 4 |
| 27 | Deputy Auditor | 1 |
| 28 | Assistant Auditor | 4 |
| 29 | Clerk Grade-III (Audit) | 4 |
| 30 | Library Clerk | 7 |
| 31 | Junior Pharmacist | 13 |
| 32 | Maintenance Assistant (Electrical) | 30 |
| 33 | Laboratory Technician | 40 |
| 34 | Technical Assistant | 112 |
| 35 | Marshal (Watch & Ward) | 323 |
| 36 | Curator (Aquarium) | 1 |
| 37 | Supervisor (Aquarium) | 1 |
| 38 | Aquarium Inspector | 2 |
| 39 | Technical Assistant (Bio Chemist) | 1 |
| 40 | Technical Assistant (Shark Pool) | 1 |
| 41 | Aquarium Attendant | 4 |
| 42 | Curator Education & Research | 1 |
| 43 | Zoo Guide | 1 |
| 44 | Zoo Keeper | 18 |
| 45 | Zoo Sevak | 1 |
| Total | All Posts Combined | 1,924 Vacancies |
શૈક્ષણિક લાયકાત અને ઉંમર
- લાયકાત: દરેક પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત અલગ-અલગ (ધોરણ ૧૦, ૧૨, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન અથવા મેડિકલ ડિગ્રી) છે.
- ઉંમર મર્યાદા: સામાન્ય રીતે ૧૮ થી ૩૫ કે ૩૬ વર્ષ સુધી (કેટેગરી મુજબ છૂટછાટ મળવાપાત્ર).
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ www.suratmunicipal.gov.in પર જાઓ.
- મેનુમાં ‘Recruitment’ સેક્શન પર ક્લિક કરો.
- તમારી પસંદગીની પોસ્ટ સામે ‘Apply Online’ પર ક્લિક કરી જરૂરી વિગતો ભરો.
- અરજી ફી (જો લાગુ પડતી હોય તો) ભરીને ફોર્મ સબમિટ કરો.
અગત્યની લિંક્સ
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ | Join Now |
| Official Notification PDF | અહીંથી ડાઉનલોડ કરો |
| ઓનલાઇન અરજી લિંક | Apply Online |