કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની આવી મોટી ભરતી, પગાર 26,000/-

Agricultural Universities Recruitment 2025: રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદારકૃષિનગર) માં બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ (વર્ગ-૩) જુનિયર કલાર્કની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગીયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

આ માટે ઉમેદવારોએ રાજ્યની ચાર પૈકી કોઈપણ એક કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.aau.in અથવા www.jau.in અથવા www.nau.in અથવા www.sdau.edu.in પર તા. ૧૫/૦૭/૨૦૨૫ (સમય ૧૧:૦૦ કલાક) થી તા. ૧૧/૦૮/૨૦૨૫ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી માટે આવી જાહેરાત, પગાર 26,000

Agricultural Universities Recruitment 2025

સંસ્થારાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ (AAU, JAU, NAU, SDAU)
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક વર્ગ-૩
વિભાગબિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ
જગ્યાઓ247
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2025
વેબસાઇટwww.aau.in, www.jau.in, www.nau.in, www.sdau.edu.in

Agricultural Universities Recruitment 2025 : જગ્યાઓ

ક્રમસંવર્ગનું નામકૃષિ યુનિવર્સિટીઓનું નામકુલ જગ્યાઓ
01જુનિયર કલાર્ક, વર્ગ-3આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ93
02જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ44
03નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી32
04સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર78

Agricultural Universities Recruitment – શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.

Agricultural Universities Recruitment 2025 – વય મર્યાદા

ન્યૂનતમ ઉંમર20 વર્ષ
મહત્તમ ઉંમર35 વર્ષ
વયમર્યાદામાં છૂટછાટનિયમોનુસાર (મહત્તમ 45 વર્ષ)

Agricultural Universities Recruitment 2025 – પગાર ધોરણ

પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹26,000/- નિયત ફિક્સ પગારથી નિમણૂંક અપાશે. પાંચ વર્ષના અંતે સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

Agricultural Universities Recruitment 2025 – અરજી ફી

વિગતઅરજી ફીની રકમ (રૂા.)
બિન અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારો માટે₹1000/- + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જીસ
અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારો માટે (EWS/SC/ST/SEBC)₹250/- + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જીસ
દિવ્યાંગજન ઉમેદવારો માટે₹250/- + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જીસ
માજી સૈનિક ઉમેદવારો માટેશુન્ય

Agricultural Universities Recruitment 2025 – અરજી કેવી રીતે કરવી?

Agricultural Universities Recruitment 2025 માટે અરજી કરવા માટે નીચે આપેલા પગલાં અનુસરો:

  1. યુનિવર્સિટીની વેબસાઇટ પર જાઓ: www.aau.in અથવા www.jau.in અથવા www.nau.in અથવા www.sdau.edu.in પર જાઓ.
  2. ઓનલાઈન અરજીપત્રક ભરો: જાહેરાતમાં દર્શાવ્યા મુજબ તા. ૧૫/૦૭/૨૦૨૫ (સમય ૧૧:૦૦ કલાક) થી તા. ૧૧/૦૮/૨૦૨૫ (સમય ૨૩:૫૯ કલાક) દરમિયાન ઓનલાઈન અરજીપત્રક ભરી શકશો.
  3. વિગતવાર સૂચનાઓ વાંચો: અરજી કરતા પહેલા વિગતવાર સૂચનાઓ “USER MANUAL” માં આપવામાં આવેલ છે તે ધ્યાનથી વાંચવી.
  4. આવશ્યક વિગતો ભરો: તમારી શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે રાખીને તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરો.
  5. અરજી ફી ઓન-લાઈન ભરો: ઉમેદવારોએ અરજી ફી ઓન-લાઈન ભરવાની રહેશે.
  6. પ્રિન્ટઆઉટ લો: ભરેલા ફોર્મ અને પેમેન્ટ રસીદનો પ્રિન્ટઆઉટ સેવ કરો.

આ રીતે, તમે Agricultural Universities Recruitment 2025 માટે ઑનલાઇન ફોર્મ ભરી શકો છો.

Agricultural Universities Recruitment 2025 – અગત્યની તારીખો

વિગતતારીખ
ફોર્મ શરૂ થવાની તારીખ15 જુલાઈ 2025 (11:00 કલાક)
ફોર્મ પૂર્ણ થવાની તારીખ11 ઓગસ્ટ 2025 (23:59 કલાક)
લાયકાત માટેની નિર્ધારિત તારીખ11 ઓગસ્ટ 2025

Agricultural Universities Recruitment 2025 – ફોર્મ માટેની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification:Click Here
ફોર્મ ભરવા માટે લિંક:Click Here (AAU)
Click Here (JAU)
Click Here (NAU)
Click Here (SDAU)
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.

Leave a Comment