Air Force Agniveer Bharti 2025 : દેશની સેવા કરવાની ઉત્તમ તક, ઇન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીરની ભરતી જાહેર કરવામાં આવી. આ ભરતીમાં ધોરણ 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.
જો તમે અગ્નિવીરમાં જોડાઈ દેશની સેવા કરવા માંગતા હોવ, તો ફોર્મ ભરવાની શરૂઆત 7 જાન્યુઆરીથી થશે અને 27 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી માં ફોર્મ ભરતા પહેલા કેટલીક અગત્યની માહિતી જેવી કે આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી વગેરે માહિતી અહીં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.
Air Force Agniveer Bharti 2025
સંસ્થા | ભારતીય વાયુ સેનાની (IAF) |
પોસ્ટનું નામ | અગ્નિવીર વાયુ |
કુલ જગ્યા | પાછળથી જાહેર કરવામાં આવશે. |
નોકરી સ્થાન | ભારતભરના એરફોર્સ બેઝેસ |
અરજી શરૂ કરવાની તારીખ | 07 જાન્યુઆરી 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27 જાન્યુઆરી 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 27 જાન્યુઆરી 2024 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹30,000 થી શરુ |
વાયુ અગ્નીવીર ભરતી 2025 માટે જગ્યાઓ
આ ભરતી માટેની કુલ જગ્યાઓની માહિતી પાછળથી જાહેર કરવામાં આવશે.
Air Force Agniveer Bharti 2025 શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર | લાયકાત |
---|---|
Science ઉમેદવારો માટે | 10+2 વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી) સાથે 50% માર્ક્સ અથવા એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા બે વર્ષની વ્યાવસાયિક તાલીમ (ભૌતિકશાસ્ત્ર અને ગણિત). |
Non-Science ઉમેદવારો માટે | 10+2 કોઈપણ સ્ટ્રીમ સાથે 50% માર્ક્સ અને અંગ્રેજીમાં 50% માર્ક્સ. |
એરફોર્સ અગ્નિવીર માટે ઉંચાઈ અને છાતી
એરફોર્સ અગ્નિવીર માટે ઉંચાઈ 152.5 Cm અને છાતી ને 5 Cm જેટલી ફુલાવેલી હોવી જોઈએ.
ભારતીય એરફોર્સ અગ્નિવીર પગાર અને મળતા લાભ | Air Force Agniveer Bharti 2025 Salary
- ભારતીય યુવાનો જેમની ઉંમર 17.5 થી 21 વર્ષ વચ્ચે છે, તેઓ આ અગ્નિપથ યોજના હેઠળ અરજી કરી શકે છે.
- અગ્નિપથ યોજના દ્વારા યુવાનોને સૈન્ય સેવામાં 4 વર્ષ માટે સેવા કરવાનો મોકો મળશે.LIC (લાઇફ ઈન્શ્યોરન્સ) : અગ્નિવીરોને ભારતીય એરફોર્સમાં તેમના અગ્નિવીર તરીકેના કાર્યકાળ દરમિયાન ₹48 લાખનો લાઇફ ઇન્શ્યોરન્સ કવર આપવામાં આવશે.
- અગ્નિવીર સ્કિલ સર્ટિફિકેટ : સમયગાળા પછી, ભારતીય એરફોર્સ દ્વારા અગ્નિવીરોને સ્કિલ સેટ સર્ટિફિકેટ આપવામાં આવશે.
- રજાઓ :વાર્ષિક 30 દિવસ, બીમારી માટે આરોગ્ય પરામર્શ આધારે.
- પ્રતિ વર્ષ આ અગ્નિપથ યોજનામાં કેટલાક લાભો આપવામાં આવશે.
વર્ષ | મહિનાનું પેકેજ | હાથમાં આવતી રકમ | 30% અગ્નિવીર કોર્પસ ફંડ |
---|---|---|---|
પ્રથમ | 30,000/- | 21,000/- | 9,000/- |
બીજું | 33,000/- | 23,100/- | 9,900/- |
ત્રીજું | 36,500/- | 25,580/- | 10,950/- |
ચોથું | 40,000/- | 28,000/- | 12,000/- |
કુલ ₹5.02 લાખ |
- 4 વર્ષ ભારતીય એરફોર્સમાં અગ્નિવીર તરીકે સેવા આપ્યા બાદ : ₹11.71 લાખ સેવા નિધિ પેકેજ + સ્કિલ પ્રાપ્ત સર્ટિફિકેટ.
- 25% સુધીના લોકોને ભારતીય એરફોર્સની નિયમિત કેડરમાં સામેલ કરવામાં આવશે.
Air Force Agniveer Bharti 2025 માટે ઉંમર મર્યાદા
- 01 જાન્યુઆરી 2005 અને 01 જુલાઈ 2008 વચ્ચે જન્મેલા ઉમેદવારો પાત્ર છે.
- ફોર્મ ભરવાની તારીખે ઉપલી વય મર્યાદા 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
Air Force Agniveer Bharti 2025 અરજી ફી
અરજી ફી | ₹550/- |
ફી ચુકવવાની રીત | ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અથવા ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા ઑનલાઇન ચુકવણી. |
ફી ચુકવવાની છેલ્લી તારીખ | 27 જાન્યુઆરી 2024 |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયા
- ઓનલાઇન પરીક્ષા (Online Test)
- શારીરિક ફિલ્ડ ટેસ્ટ (Physical Fitness Test – PFT)
- એડેપ્ટેબિલિટી ટેસ્ટ- I & II
- મેડિકલ પરીક્ષણ (Medical Examination)
Air Force Agniveer Bharti 2025 અગત્યની તારીખો
અરજી આરંભ તારીખ | 07 જાન્યુઆરી 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27 જાન્યુઆરી 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 27 જાન્યુઆરી 2024 |
ઓનલાઇન પરીક્ષાની તારીખ | 22 માર્ચ 2025 થી |
વાયુ અગ્નિવીર ભરતી 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- અગ્નિવીર વાયુ ઇન્ટેક 01/2026 ઓનલાઈન ફોર્મ 2025 માં ભરતી અરજી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે Official Notification વાંચી લેવી.
- કૃપા કરીને બધા ડોક્યુમેન્ટ તપાસો અને એકત્રિત કરો – પાત્રતા, ID પ્રૂફ, સરનામાની વિગતો, મૂળભૂત વિગતો.
- કૃપા કરીને ભરતી ફોર્મ સંબંધિત સ્કેન ડોક્યુમેન્ટ તૈયાર કરો – ફોટો, સાઈન, આઈડી પ્રૂફ, વગેરે.
- એપ્લિકેશન ફોર્મ સબમિટ કરતા પહેલા પૂર્વાવલોકન કરો અને તમામ કૉલમ કાળજીપૂર્વક તપાસો.
- જો ઉમેદવારે અરજી ફી ભરવાની જરૂર હોય અરજી ફી ભરો
- ફાઈનલ સબમિટ કરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here (ફોર્મ ભરવાની લિંક 7 જાન્યુઆરી 2025 થી ચાલુ થશે) |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |