ભાવનગર મહાનગરપાલિકામાં બમ્પર ભરતી જાહેર: ઇજનેર, ક્લાર્ક અને લેબ ટેકનિશિયન સહિતની વિવિધ પોસ્ટ્સ, જાણો ફોર્મ ભરવાની વિગત

ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી અધિક મદદનીશ ઇજનેર, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને લેબ ટેકનિશિયન જેવી મહત્વની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

લાયક ઉમેદવારો તા. ૦૯/૦૧/૨૦૨૬ થી તા. ૨૯/૦૧/૨૦૨૬ સુધી OJAS ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. સરકારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે.

BMC ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો

સંસ્થાનું નામભાવનગર મહાનગરપાલિકા (BMC)
અરજી શરૂ થવાની તારીખ૦૯/૦૧/૨૦૨૬ (બપોરે ૧૪:૦૦ થી)
અરજી કરવાની છેલ્લી તારીખ૨૯/૦૧/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ સુધી)
અરજીનો પ્રકારઓનલાઇન (OJAS)
વય મર્યાદામહત્તમ ૩૫ વર્ષ

પોસ્ટ મુજબ લાયકાત અને પગાર ધોરણ

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાતમાસિક પગાર
અધિક મદદનીશ ઇજનેર (મિકેનિકલ)B.E. / B.Tech (Mechanical)રૂ. ૪૯,૬૦૦/-
અધિક મદદનીશ ઇજનેર (ઇલેક્ટ્રિકલ)B.E. / B.Tech (Electrical)રૂ. ૪૯,૬૦૦/-
ટેકનિકલ આસિસ્ટન્ટ (મિકેનિકલ)B.E. / B.Tech (Mechanical)રૂ. ૪૦,૮૦૦/-
હેડ ક્લાર્ક / ઇન્સ્પેકટરકોઈપણ વિષયમાં સ્નાતક (Graduate)રૂ. ૪૦,૮૦૦/-
સિનિયર ક્લાર્કકોઈપણ વિષયમાં સ્નાતક (Graduate)રૂ. ૨૬,૦૦૦/-
લેબ ટેક્નિશિયનB.Sc. Chemistryરૂ. ૪૦,૮૦૦/-

અરજી ફી (Application Fees)

  • જનરલ કેટેગરી: રૂ. ૫૦૦/-
  • અન્ય અનામત કેટેગરી: રૂ. ૨૫૦/-

જરૂરી દસ્તાવેજોની યાદી

  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી.
  • આધાર કાર્ડ.
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC).
  • લાયકાત મુજબની તમામ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ.
  • જાતિનો દાખલો અને નોન-ક્રીમીલેયર (જો લાગુ પડતું હોય તો).
  • EWS સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો).

અગત્યની લિંક્સ

ઓનલાઇન ફોર્મ ભરવા માટે:અહીં ક્લિક કરો
સત્તાવાર નોટિસ બોર્ડ:અહીં ક્લિક કરો
BMC સત્તાવાર વેબસાઇટ:bmcgujarat.com

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!