BMC Marks 2026 Released: જુનિયર ક્લાર્ક, MPHW, Staff Nurse અને અન્ય પોસ્ટના માર્ક્સ જાહેર, અહીંથી ચેક કરો તમારો સ્કોર

BMC Result 2026: ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા વિવિધ સંવર્ગની લેખિત પરીક્ષાના ઉમેદવારોના લેખિત પરીક્ષાના ગુણ (Marks) સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જુનિયર ક્લાર્ક, MPHW, FHW, સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટ જેવી મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે. જે ઉમેદવારોએ જાન્યુઆરી 2026 માં લેવાયેલી આ પરીક્ષાઓ આપી હતી, તેઓ નીચે આપેલ લિંક પરથી પોતાના માર્ક્સની પીડીએફ ડાઉનલોડ કરી શકે છે.

BMC Marks & Merit List 2026 ઓવર વ્યુ

વિગતમાહિતી
સંસ્થાનું નામભાવનગર મહાનગરપાલિકા (BMC)
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક, MPHW, FHW, સ્ટાફ નર્સ અને અન્ય
પરીક્ષા તારીખડિસેમ્બર 2025 થી જાન્યુઆરી 2026
માર્ક્સ જાહેર તારીખ17.02.2026
સત્તાવાર વેબસાઇટbmcgujarat.com / ojas.gujarat.gov.in

BMC પરીક્ષાના માર્ક્સ કેવી રીતે ચેક કરવા?

  1. સૌથી પહેલા OJAS Gujarat ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  2. ત્યાં ‘Notice Board’ સેક્શનમાં ભાવનગર મહાનગરપાલિકાની જાહેરાતો શોધો.
  3. તમારી સંબંધિત પોસ્ટ (દા.ત. Junior Clerk અથવા MPHW) ની સામે આપેલ ‘Download Marks’ લિંક પર ક્લિક કરો.
  4. પીડીએફ ડાઉનલોડ થયા બાદ તમારો Seat Number અથવા Confirmation Number સર્ચ કરીને તમારા ગુણ જોઈ શકો છો.
નોંધ: આ યાદીમાં પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોના માર્ક્સ દર્શાવવામાં આવ્યા છે. ફાઈનલ સિલેક્શન લિસ્ટ હવે પછી જાહેર કરવામાં આવશે.

મહત્વની લિંક (પોસ્ટ મુજબ માર્ક્સ ડાઉનલોડ કરો)

પોસ્ટનું નામડાઉનલોડ લિંક
જુનિયર ક્લાર્ક (Junior Clerk)Click Here
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)Click Here
ફીમેલ હેલ્થ વર્કર (FHW)Click Here
સ્ટાફ નર્સ (Staff Nurse)Click Here
સેનિટરી ઇન્સ્પેક્ટર (SI)Click Here
ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (Civil)Click Here
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓJoin Now
વધુ સરકારી ભરતીઓની માહિતીCheck Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!