BOB Recruitment 2025 : બેંક ઓફ બરોડા (BOB) દ્વારા એટેન્ડર અને વોચમેન કમ ગાર્ડનરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે 22 થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26/08/2025 (સાંજે 05:00 વાગ્યા સુધી) છે અને અરજીની પ્રક્રિયા ઓફલાઇન રહેશે.
જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ અરજી કરો.
BOB ભરતી 2025
સંસ્થા | બેંક ઓફ બરોડા (BOB) |
પોસ્ટનું નામ | એટેન્ડર, વોચમેન કમ ગાર્ડનર |
કુલ જગ્યા | 2 |
નોકરી સ્થાન | સાબરકાંઠા, ગુજરાત |
વયમર્યાદા | 22 થી 40 વર્ષ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2025 (05:00 PM સુધી) |
અરજી કરવાની રીત | ઓફલાઇન (અરજી દ્વારા) |
પગાર ધોરણ | 14,000 |
BOB ભરતી 2025 માટે પોસ્ટ
પોસ્ટનું નામ | જગ્યા |
---|---|
એટેન્ડર | 1 |
વોચમેન કમ ગાર્ડનર | 1 |
શૈક્ષણિક લાયકાત અને શરતો
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ અને અન્ય શરતો વિશેની વિગતવાર માહિતી માટે કૃપા કરીને ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
અગત્યની તારીખો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2025 |
અરજી મોકલવાનું સરનામું
ઉમેદવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં પોતાની અરજી નીચે આપેલા સરનામે મોકલવાની રહેશે:
નિયામકશ્રી, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સાબરકાંઠા અરવલ્લી સીડ્સ ફાર્મની બાજુમાં, રેલ્વે ફાટક પાસે, GMSCL ગોડાઉન ની પાછળ, ITI બાયપાસ રોડ , મુ. હાંસલપુર, તા. હિંમતનગર જી. સાબરકાંઠા – 383010
આ પણ વાંચો:
MDM – મધ્યાહન ભોજન યોજના હેઠળ સુપરવાઇઝર ની ભરતી, પગાર 25,000/-
જિલ્લા સમાજ સુરક્ષા ભાવનગર ભરતી 2025, પગાર ₹40,800/-
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |