CCE Group B Question Paper With Answer Key (08-06-2025)

CCE Group B Question Paper With Answer Key (08-06-2025) : આજે, 8 જૂન, 2025 ના રોજ લેવાયેલ CCE ગ્રુપ B ની પરીક્ષાના પ્રશ્નપત્ર અહીં મૂકવામાં આવ્યું છે. અન્ય પરીક્ષાની તૈયારી કરવા ઉમેદવારો માટે ખાસ ઉપયોગી સાબિત થશે.

CCE Group B Question Paper With Answer Key (08-06-2025)

પરીક્ષાતારીખસંસ્થા
CCE ગ્રુપ B (Combined Competitive Examination Group B)08 જૂન, 2025ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)

CCE Group B Question Paper With Answer Key (08-06-2025)

આજે લેવાયેલ CCE ગ્રુપ B પરીક્ષાનું પ્રશ્નપત્રની લિંક નીચે ટેબલમાં આપેલ છે. પરીક્ષા સંચાલક સંસ્થા (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ – GSSSB) દ્વારા સામાન્ય રીતે પરીક્ષાના થોડા દિવસો અથવા અઠવાડિયા પછી સત્તાવાર વેબસાઇટ પર પ્રશ્નપત્રો અને પ્રોવિઝનલ આન્સર કી પ્રકાશિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા પરીક્ષાની પારદર્શિતા અને ગુપ્તતા જાળવવા માટે મહત્વપૂર્ણ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પ્રશ્નપત્ર અને આન્સર કી માટે GSSSB ની સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે તપાસતા રહે. કોઈપણ અનધિકૃત સ્ત્રોતો પર આધાર રાખવાનું ટાળો.

CCE Group B update

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) અને ખાતા પસંદગીની યાદી તથા કાર્યક્રમ બાબતની સૂચનાઓ. : અહિં ક્લિક કરો

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે સફળ અને અસફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર : અહીં ક્લિક કરો 

CCE Group B Question Paper With Answer Key Download Link

ફાઇનલ આન્સર કીઅહીં ક્લિક કરો
CCE ગ્રુપ B પ્રશ્નપત્રQuestion Papers PDF માટે અહીં ક્લિક કરો
CCE ગ્રુપ B OMROMR માટે અહીં ક્લિક કરો
CCE ગ્રુપ B આન્સર કીProvisional Answer Key PDF માટે અહીં ક્લિક કરો

અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે. ભવિષ્યની અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!