CWC Recruitment 2024 : આવી ગઈ ₹60,000 સુધીના પગારવાળી નવી ભરતી, આ રીતે ભરો ફોર્મ

CWC Recruitment 2024 : શું તમે એક સારા પગારવાળી નોકરી ની શોધમાં છો? તો તમારા માટે એક ભરતી જાહેર થઈ છે. CWC દ્વારા ભારત ભરમાં વિવિધ સ્થળોએ 179 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને 12 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ મુજબ વધુમાં વધુ 28 કે 30 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, ફોર્મ ભરવાની માહિતી અહીં આપેલી છે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીં આપેલી માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચો.

CWC Recruitment 2024

સંસ્થાકેન્દ્રીય ગોડાઉન કોર્પોરેશન (CWC)
પોસ્ટનું નામમેનેજમેન્ટ ટ્રેની, એકાઉન્ટન્ટ, જુનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ અને અન્ય
કુલ જગ્યા179
નોકરી સ્થાનભારતભરમાં વિવિધ સ્થળો
અરજી શરૂ કરવાની તારીખ14 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹29,000 થી ₹1,80,000

જગ્યાઓ

પોસ્ટ નામજગ્યાઓ
મેનેજમેન્ટ ટ્રેની (સામાન્ય)40
મેનેજમેન્ટ ટ્રેની (ટેકનિકલ)13
એકાઉન્ટન્ટ09
સુપરીન્ટેન્ડન્ટ (સામાન્ય)22
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ81
સુપરીન્ટેન્ડન્ટ (સામાન્ય) – SRD (NE)02
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ – SRD (NE)10
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ – SRD (UT of Ladakh)02

CWC Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
મેનેજમેન્ટ ટ્રેની (સામાન્ય)ડિગ્રી સાથે 1st ક્લાસ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જેમાં પર્સનલ મેનેજમેન્ટ, HR, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, માર્કેટિંગ મેનેજમેન્ટ, અથવા સપ્લાય ચેઇન મેનેજમેન્ટ
મેનેજમેન્ટ ટ્રેની (ટેકનિકલ)1st ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એગ્રિકલ્ચર અને એન્ટોમોલોજી, માઇક્રોબાયોલોજી, અથવા બાયો-કેમિસ્ટ્રીમાં, અથવા 1st ક્લાસ પોસ્ટ ગ્રેજ્યુએટ બાયો-કેમિસ્ટ્રી અથવા ઝૂઓલોજી
એકાઉન્ટન્ટB.Com અથવા B.A. (કોમર્સ) અથવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અથવા કાસ્ટ્સ એન્ડ વર્ક્સ અકાઉન્ટન્ટ અથવા SAS અકાઉન્ટન્ટ
સુપરીન્ટેન્ડન્ટ (સામાન્ય)કોઈપણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટએગ્રિકલ્ચર માં ડિગ્રી અથવા ઝૂઓલોજી, કેમિસ્ટ્રી, અથવા બાયો-કેમિસ્ટ્રીના વિષય સાથે ડિગ્રી
સુપરીન્ટેન્ડન્ટ (સામાન્ય) – SRD (NE)કોઈપણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ – SRD (NE)એગ્રિકલ્ચર માં ડિગ્રી અથવા ઝૂઓલોજી, કેમિસ્ટ્રી, અથવા બાયો-કેમિસ્ટ્રીના વિષય સાથે ડિગ્રી
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ – SRD (UT of Ladakh)એગ્રિકલ્ચર માં ડિગ્રી અથવા ઝૂઓલોજી, કેમિસ્ટ્રી, અથવા બાયો-કેમિસ્ટ્રીના વિષય સાથે ડિગ્રી

CWC Recruitment 2024 ઉંમર મર્યાદા

પોસ્ટ નામઉંમર મર્યાદા (વધુમાં વધુ)
મેનેજમેન્ટ ટ્રેની (સામાન્ય)28 વર્ષ
મેનેજમેન્ટ ટ્રેની (ટેકનિકલ)28 વર્ષ
એકાઉન્ટન્ટ30 વર્ષ
સુપરીન્ટેન્ડન્ટ (સામાન્ય)30 વર્ષ
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ28 વર્ષ
સુપરીન્ટેન્ડન્ટ (સામાન્ય) – SRD (NE)30 વર્ષ
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ – SRD (NE)28 વર્ષ
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ – SRD (UT of Ladakh)28 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

શ્રેણીઅરજી ફીજાણકારી ચાર્જકુલ
આધારિત ઉમેદવાર (UR/EWS/OBC)₹850₹500₹1,350/-
SC, ST, PwBD, Ex-Serviceman, અને મહિલા ઉમેદવારશૂન્ય₹500₹500/-

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. ઓનલાઇન પરિક્ષા
  2. ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  3. ઈન્ટરવ્યું

CWC Recruitment 2024 અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ14 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2025

CWC Recruitment 2024 પગાર ધોરણ

પોસ્ટ નામપગાર ધોરણ
મેનેજમેન્ટ ટ્રેની (સામાન્ય)₹60,000 – ₹1,80,000 (E-3)
મેનેજમેન્ટ ટ્રેની (ટેકનિકલ)₹60,000 – ₹1,80,000 (E-3)
એકાઉન્ટન્ટ₹40,000 – ₹1,40,000 (E-1)
સુપરીન્ટેન્ડન્ટ (સામાન્ય)₹40,000 – ₹1,40,000 (E-1)
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ₹29,000 – ₹93,000 (S-V)
સુપરીન્ટેન્ડન્ટ (સામાન્ય) – SRD (NE)₹40,000 – ₹1,40,000 (E-1)
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ – SRD (NE)₹29,000 – ₹93,000 (S-V)
જૂનિયર ટેકનિકલ અસિસ્ટન્ટ – SRD (UT of Ladakh)₹29,000 – ₹93,000 (S-V)

CWC Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

લાયકાત ધરાવતા ઉમેદવારો 14 ડિસેમ્બર, 2025 થી જાન્યુઆરી 12, 2025 ની વચ્ચે વેબસાઇટ https://cewacor.nic.in/ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉમેદવારોએ તેમના ફોટોગ્રાફ્સ, તેમની સહીની સ્કેન કરેલી નકલ અને જરૂરી ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવા.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment