જિલ્લા સમાજ સુરક્ષા ભાવનગર ભરતી 2025 : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા મદદનીશ શિક્ષકની જગ્યા માટે એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતની તારીખથી 10 દિવસ સુધીની રહેશે. આ જાહેરાત 13/08/2025 ના રોજ પ્રસિદ્ધ થઈ છે, જેથી ઉમેદવારો 23/08/2025 સુધીમાં અરજી કરી શકે છે. આ ભરતી માટેની અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અને પગાર ધોરણ નીચે આપેલ છે.
જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.