Dudhsagar Dairy Recruitment 2025 : મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. (દૂધસાગર ડેરી), મહેસાણા દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ અને ટ્રેઇની એક્ઝિક્યુટિવની પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 15 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા ઓફલાઇન રહેશે.
જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ અરજી કરો.
Dudhsagar Dairy Recruitment 2025
સંસ્થા | મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. (દૂધસાગર ડેરી) |
પોસ્ટનું નામ | જુનિયર એક્ઝિક્યુટિવ, ટ્રેઇની એક્ઝિક્યુટિવ |
કુલ જગ્યા | 15 |
નોકરી સ્થાન | મહેસાણા, ગુજરાત |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.dudhsagardairy.coop/ |
Dudhsagar Dairy ભરતી 2025 પોસ્ટ્સ
પોસ્ટનું નામ | જગ્યા |
---|---|
જુનિયર એક્ઝિક્યુટિવ | 07 |
ટ્રેઇની એક્ઝિક્યુટિવ | 08 |
કુલ જગ્યા | 15 |
શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને અરજી કરવાની છેલ્લી તારીખ જેવી વધુ વિગતો માટે કૃપા કરીને ઓફિશિયલ જાહેરાત વાંચો.
અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલવાના રહેશે. વધુ વિગતો માટે કૃપા કરીને ઓફિશિયલ જાહેરાત વાંચો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ઓફિશિયલ વેબસાઇટ: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |