પોર્ટલ પર શાળા પસંદગી દરમિયાન કેર્લાક ઉિેદવારોએ ર્ેકનીકલ ક્ષમતઓ અનુભવેલ. જેિુશ્કેલીઓ પોર્ટલ પરથી
દૂર કરવાિાં આવી છે. તેથી આ અગાઉ જો કોઇ ઉિદેવારેપોતાની શાળા ફાળવણી SAVE & CONFIRM કરી
દીધેલ હોય તો પણ તેવા ઉિેદવારોએ પુન: લોગ-ઇન થઇ પોતાની શાળા પસંદગી આપેલી સુચનાઓ િુજબ
ફરમજયાત પુણટ કરવાની રહેશે.જેબાબતે સંબંમધત ઉિેદવારોને SMS થી જાણ કરવાિાં આવશે.
સરકારી ઉચ્ચતર માધ્યમિક માં ફરીવાર નવેસરથી શાળા પસંદગી કરવા બાબત સુચના
સુચના :: અહિ ક્લિક કરો
શાળા પસંદગી કરવા : અહિ ક્લિક કરો
સરકારી ઉચ્ચતર માધ્યમમક મિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૫/૨૦૨૫ના રોજ
માધ્યમવાર,મવષયવાર, કેટેગરીવાર ઉપલબ્ધ ખાલીજગ્યાઓ અન્વયે ફાઇનલ મેરીટ લીસ્ટ (FML)
www.gserc.in અનેિાળા પસંદગી માટેની સૂચનાઓ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. તેમજ આ અંગેની
જાણ સંબંમધત ઉમેદવારોને SMS થી પણ કરેલ છે.
કેટલાક ઉમેદવારોની મ ંઝવણ અનવયે ફરીથી સ ધારા સાથેની સ ચનાઓનો પ ન: અભ્યાસ કરી િાળા પસંદગી કરવા
મવનંતી છે.
સરકારી ઉચ્ચતર માધ્યમમક મિક્ષણ સહાયક ભરતી પ્રક્રીયા વષષ-૨૦૨૪ અન્વયે ફાઈનલ મેરીટ મલસ્ટમાં સમામવષ્ટ
થયેલ ઉમેદવાર પોતાની ઇચ્છા અન સાર પોતાના માધ્યમ, મવષય, અનેકેટેગરી મ જબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ
પૈકી અગ્રતાક્રમ અન સાર િાળાઓની અમયાષદદત સંખ્યામાં તા.૧૩/૦૫/૨૦૨૫ થી તા.૧૭/૦૫/૨૦૨૫ રાત્રે
૧૧.૫૯ કલાક સ ધી િાળા પસંદગી આપી િકિે.
સમયમયાષદામાં ઓનલાઇન િાળા પસંદગી ન આપનાર ઉમેદવારો કોઈ િાળા પસંદગી ઈચ્છતા નથી તેમ માની
તેઓને આ ભરતી એટલેકેસરકારી ઉચ્ચતર માધ્યમમક મિક્ષણ સહાયક ભરતી પ્રક્રીયામાંથી બાકાત કરવામાં આવિે
જનેી નોંધ લેવી.
GOV Higher Secondary Final Merit List
GOV Higher Secondary Final Merit List : સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું ફાઈનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે
GOV Higher Secondary Final Merit List
સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ નું FML નીચે મુજબ આપેલ છે
FML લીસ્ટ જોવા : અહી ક્લિક કરો