GPSC મેગા ભરતી ૨૦૨૬ જાહેર, ક્લાસ ૧, ૨ અને ૩ ની વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે વિવિધ વહીવટી સેવાઓ, પોલીસ સેવાઓ અને અન્ય ટેકનિકલ કેડરની ૧૬૦ થી વધુ જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત સરકારમાં ક્લાસ-૧ અને ક્લાસ-૨ ઓફિસર બનવા ઈચ્છતા સ્નાતક ઉમેદવારો માટે આ શ્રેષ્ઠ તક છે.

લાયક ઉમેદવારો નિર્ધારિત સમયગાળા દરમિયાન GPSC-OJAS ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.

GPSC ભરતી ૨૦૨૬ – મુખ્ય વિગતો

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામવહીવટી સેવા (Class 1 & 2), DySP, તાલૂકા વિકાસ અધિકારી વગેરે
કુલ જગ્યાઓ૧૬૦+ (અંદાજિત)
અરજીનો પ્રકારઓનલાઇન (OJAS મારફતે)
પગાર ધોરણસરકારી નિયમ મુજબ (સાતમા પગાર પંચ મુજબ)

જગ્યાઓની વિગત (Tentative)

  • ગુજરાત વહીવટી સેવા (Class-1)
  • ગુજરાત પોલીસ સેવા (DySP)
  • જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ
  • તાલૂકા વિકાસ અધિકારી (TDO)
  • સેક્શન ઓફિસર (સચિવાલય)

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

  • શૈક્ષણિક લાયકાત: કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduation) અથવા સ્નાતકના છેલ્લા વર્ષમાં હોય તેવા ઉમેદવારો.
  • વય મર્યાદા: લઘુત્તમ ૨૦/૨૧ વર્ષ થી મહત્તમ ૩૫/૩૬ વર્ષ (જાહેરાત મુજબ).
  • વય છૂટછાટ: SC/ST/EWS/OBC અને મહિલા ઉમેદવારોને ગુજરાત સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  1. પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam): હેતુલક્ષી પ્રશ્નો (MCQs).
  2. મુખ્ય પરીક્ષા (Mains Exam): વર્ણનાત્મક લેખિત પરીક્ષા.
  3. રૂબરૂ મુલાકાત (Interview): વ્યક્તિત્વ કસોટી.

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાની શરૂ તારીખ : 01/02/2026
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/02/2026
  • ફી ભરવાની છેલ્લી તારીખ : 17/02/2026

અગત્યની લિંક્સ

ઓનલાઇન અરજી કરવા માટે:અહીં ક્લિક કરો
GPSC શોર્ટ નોટીફિકેશનઅહીં ક્લિક કરો
GPSC સત્તાવાર વેબસાઇટ:gpsc.gujarat.gov.in

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!