GPSSB દ્વારા તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કનું નવું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) (વર્ગ-૩) અને તલાટી કમ મંત્રી (વર્ગ-૩)ની ભરતી માટે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ હવે ફાઈનલ સિલેક્શન લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ એક સારા સમાચાર છે.

તલાટી અને જુનિયર ક્લાર્કનું 5મુ ફાઈનલ સિલેક્શન લિસ્ટ

જુનિયર ક્લાર્ક (ADVT નં. ૧૨/૨૦૨૧-૨૨)

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કનું 4થું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તારીખ ૨૬/૦૮/૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.

તલાટી કમ મંત્રી (ADVT નં. ૧૦/૨૦૨૧-૨૨)

ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી) માટે ૭મું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તારીખ ૨૬/૦૮/૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.

Leave a Comment