GPSSB Tracer Recruitment 2025

GPSSB Tracer Recruitment 2025 : શું તમે સરકારી નોકરીની શોધમાં છો? તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા ટ્રેસર (ક્લાસ-3) ની 245 જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતીમાં 17 મે 2025થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 10 જૂન 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતીમાં 33 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે, ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.

GPSSB Tracer Recruitment 2025

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામટ્રેસર (ક્લાસ-3)
કુલ જગ્યા245
નોકરી સ્થાનગુજરાતના વિવિધ જિલ્લાઓ
અરજી શરૂ થવાની તારીખ17 મે 2025 (3:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ10 જૂન 2025 (11:59 PM)
ફી ભરવાની છેલ્લી તારીખ10 જૂન 2025 (11:59 PM)
લેટ ફી ભરવાની તારીખ11 જૂન 2025 – 13 જૂન 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹26,000 (પ્રથમ 5 વર્ષ), ₹19,900 – ₹63,200 (લેવલ-2)

જગ્યાઓ

જિલ્લોજગ્યાઓની સંખ્યા
અમદાવાદ10
અમરેલી7
આણંદ4
અરવલ્લી9
બનાસકાંઠા17
ભરૂચ10
ભાવનગર13
બોટાદ1
છોટા ઉદેપુર6
દાહોદ8
દેવભૂમિ દ્વારકા1
ડાંગ7
ગાંધીનગર6
ગીર સોમનાથ7
જામનગર5
જૂનાગઢ15
કચ્છ12
ખેડા3
મહીસાગર1
મહેસાણા7
મોરબી3
નર્મદા2
નવસારી4
પંચમહાલ7
પાટણ5
પોરબંદર2
રાજકોટ15
સાબરકાંઠા3
સુરત8
સુરેન્દ્રનગર15
તાપી8
વડોદરા3
વલસાડ9

મહિલા આરક્ષણ

કેટેગરીમહિલાઓ માટે આરક્ષિત જગ્યાઓ
General43
EWS01
SEBC13
SC00
ST04

GPSSB Tracer Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
ટ્રેસર (ક્લાસ-3)માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માંથી ઓછામાં ઓછા 2 વર્ષનું સિવિલ ડ્રાફ્ટ્સમેન સર્ટિફિકેટ. ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ, 1967 મુજબ બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન. ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાઓમાં નિપુણતા.

ઉંમર મર્યાદા

વિગતઉંમર (10 જૂન 2025 ના રોજ)
ન્યુનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર33 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

GPSSB Tracer Recruitment 2025 અરજી ફી

કેટેગરીઅરજી ફી
General₹100 + SBI સર્વિસ ચાર્જ
SC/ST/SEBC/EWS/PwD/ભૂતપૂર્વ સૈનિકકોઈ ફી નથી
લેટ ફી (જનરલ)₹500 (રોકડ, 11-13 જૂન 2025)

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

GPSSB Tracer Recruitment 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબના સ્ટેપમાં થશે:

  1. OMR આધારિત ઑબ્જેક્ટિવ પરીક્ષા
  2. Document Verification
  3. Medical Examination

પરીક્ષા પેટર્ન

વિષયગુણમાધ્યમ
જનરલ એવેરનેસ અને જ્ઞાન35ગુજરાતી
ગુજરાતી ગ્રામર20ગુજરાતી
ઇંગ્લિશ ગ્રામર20ઇંગ્લિશ
ગણિત, રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન25ગુજરાતી
જોબ સંબંધિત ટેકનિકલ જ્ઞાન100ગુજરાતી

પરીક્ષા 3 કલાકની હશે અને OMR આધારિત ઑબ્જેક્ટિવ પ્રકારની હશે. નેગેટિવ માર્કિંગ: ખોટો જવાબ, અનએટેમ્પ્ટેડ પ્રશ્ન, અથવા બહુવિધ જવાબ માટે -0.33 ગુણ.

અગત્યની તારીખો

વિગતતારીખ
અરજી શરૂ થવાની તારીખ17 મે 2025 (3:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ10 જૂન 2025 (11:59 PM)
ફી ભરવાની છેલ્લી તારીખ10 જૂન 2025 (11:59 PM)
લેટ ફી ભરવાની તારીખ11 જૂન 2025 – 13 જૂન 2025

GPSSB Tracer Recruitment 2025 પગાર ધોરણ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) ના ટ્રેસર (ક્લાસ-3) પદો માટેની પગાર ધોરણ નીચે મુજબ છે:

પોસ્ટનું નામPay Scale (₹)
ટ્રેસર (ક્લાસ-3)₹26,000 (પ્રથમ 5 વર્ષ), ₹19,900 – 63,200 (લેવલ-2)

GPSSB Tracer Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં ટ્રેસર (ક્લાસ-3) પદ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા સરળ છે. અહીં આપેલા સ્ટેપ અનુસરો:

  1. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
  2. Current Advertisement → View All પર ક્લિક કરો.
  3. જાહેરાત નંબર 18/2025-26 – ટ્રેસરની બાજુમાં “Apply” પર ક્લિક કરો.
  4. ફોર્મ OTR (One Time Registration) અથવા ડાયરેક્ટ પદ્ધતિથી ભરો.
  5. ફોટો અને સહી (મહત્તમ 15KB) અપલોડ કરો.
  6. ફી ચુકવો (SBI E-Pay દ્વારા, જો લાગુ પડે).
  7. ફોર્મ સબમિટ કરો અને ફોર્મની કોપી સાચવી રાખો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
GPSSB ઓફિશિયલ વેબસાઇટ:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment