ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન યોજાનાર પરીક્ષા/ પરિણામનો કાર્યક્રમ જાહેર
વર્ષ ૨૦૨૫ માં પ્રસિદ્ધ થયેલ જાહેરાતોની સંભવિત પરીક્ષા/પરિણામની તારીખ
ક્રમ | જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | માંગણાપત્રક મુજબની જગ્યા | જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ / સંભવિત માસ | પરીક્ષાની સંભવિત તારીખ | પરિણામનો સંભવિત માસ |
---|---|---|---|---|---|---|
૧ | ૧/૨૦૨૫-૨૫ | લેબોરેટરી ટેકનીશીયન (SRD PWBD) | ૪૩ | ૨૫-૦૩-૨૦૨૫ | ઓક્ટોબર-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ |
૨ | ૨/૨૦૨૫-૨૫ | સ્ટાફ નર્સ (SRD PWBD) | ૩૯ | ૨૫-૦૩-૨૦૨૫ | ઓક્ટોબર-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ |
૩ | ૩/૨૦૨૫-૨૫ | વિસ્તરણ અધિકારી (ખેતી) (SRD PwBD) | ૧૨ | ૨૫-૦૩-૨૦૨૫ | ઓક્ટોબર-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ |
૪ | ૪/૨૦૨૫-૨૫ | પશુધન નિરીક્ષક (SRD PWBD) | ૨૩ | ૨૫-૦૩-૨૦૨૫ | ઓક્ટોબર-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ |
૫ | ૫/૨૦૨૫-૨૫ | આંકડા મદદનીશ (SRD PWBD) | ૧૮ | ૨૫-૦૩-૨૦૨૫ | ઓક્ટોબર-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ |
૬ | ૬/૨૦૨૫-૨૫ | જુનીયર ફાર્માસિસ્ટ (SRD PWBD) | ૪૩ | ૨૫-૦૩-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૭ | ૭/૨૦૨૫-૨૫ | વિસ્તરણ અધિકારી (સહકાર)(ગ્રેડ-૨) (SRD PWBD) | ૦૮ | ૨૫-૦૩-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૮ | ૮/૨૦૨૫-૨૫ | સંશોધન મદદનીશ (SRD PWBD) | – | ૨૫-૦૩-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૯ | ૯/૨૦૨૫-૨૫ | મુખ્ય સેવિકા (SRD PWBD) | ૨૦ | ૨૫-૦૩-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૧૦ | ૧૦/૨૦૨૫-૨૫ | ગ્રામ સેવક (SRD PWBD) | ૧૧૨ | ૨૫-૦૩-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૧૧ | ૧૧/૨૦૨૫-૨૫ | ફીમેલ હેલ્થ વર્કર (SRD PWBD) | ૩૨૪ | ૨૫-૦૩-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૧૨ | ૧૨/૨૦૨૫-૨૫ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ) (SRD PwBD) | ૨૦૨ | ૨૫-૦૩-૨૦૨૫ | નવેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૧૩ | ૧૩/૨૦૨૫-૨૬ | જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) (SRD PWBD) | ૧૦૨ | ૨૫-૦૩-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૧૪ | ૧૪/૨૦૨૫-૨૫ | ગ્રામ પંચાયત મંત્રી (SRD PWBD) | ૨૩૮ | ૨૫-૦૩-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૧૫ | ૧૫/૨૦૨૫-૨૬ | અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) (SRD PWBD) | ૪૮ | ૨૫-૦૩-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૧૬ | ૧૬/૨૦૨૫-૨૫ | નાયબ ચીટનીશ (SRD PWBD) | ૧૭ | ૨૫-૦૩-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ |
૧૭ | ૧૭/૨૦૨૫-૨૫ | વર્ક આસિસ્ટન્ટ | ૬૯૯ | ૧૬-૦૫-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ | જાન્યુઆરી-૨૦૨૬ |
૧૮ | ૧૮/૨૦૨૫-૨૫ | ટ્રેસર | ૨૪૫ | ૧૬-૦૫-૨૦૨૫ | ડિસેમ્બર-૨૦૨૫ | જાન્યુઆરી-૨૦૨૬ |
વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા/પરિણામની સંભવિત તારીખ
ક્રમ | સંવર્ગનું નામ | જાહેરાત પ્રસિદ્ધ થવાનો સંભવિત માસ | પરીક્ષાની સંભવિત તારીખ | પરિણામનો સંભવિત માસ |
---|---|---|---|---|
૧૯ | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) | સપ્ટેમ્બર-૨૦૨૫ | જાન્યુઆરી-૨૦૨૬ | ફેબ્રુઆરી-૨૦૨૬ |
૨૦ | જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) | નવેમ્બર-૨૦૨૫ | મે – ૨૦૨૬ | જુન – ૨૦૨૬ |
૨૧ | ફિમેલ હેલ્થ વર્કર | ડિસેમ્બર-૨૦૨૫ | મે / જુન- ૨૦૨૬ | જુલાઇ – ૨૦૨૬ |
૨૨ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) | ડિસેમ્બર-૨૦૨૫ | મે/જુન – ૨૦૨૬ | જુલાઇ – ૨૦૨૬ |
૨૩ | લેબોરેટરી ટેકનીશીયન | ડિસેમ્બર-૨૦૨૫ | જુન/જુલાઇ – ૨૦૨૬ | જુલાઈ/ઓગષ્ટ – ૨૦૨૬ |
૨૪ | જુનીયર ફાર્માસિસ્ટ | ડિસેમ્બર-૨૦૨૫ | જુન/જુલાઇ – ૨૦૨૬ | જુલાઈ/ઓગષ્ટ – ૨૦૨૬ |
૨૫ | ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) | જાન્યુઆરી-૨૦૨૬ | જુલાઇ – ૨૦૨૬ | ઓગષ્ટ/સપ્ટેમ્બર-૨૦૨૬ |
૨૬ | ગ્રામ સેવક | જાન્યુઆરી-૨૦૨૬ | જુલાઇ – ૨૦૨૬ | ઓગષ્ટ/સપ્ટેમ્બર-૨૦૨૬ |
૨૭ | નાયબ ચીટનીશ | જાન્યુઆરી-૨૦૨૬ | જુલાઇ – ૨૦૨૬ | ઓગષ્ટ/સપ્ટેમ્બર-૨૦૨૬ |
૨૮ | મુખ્ય સેવિકા | ફેબ્રુઆરી-૨૦૨૬ | સપ્ટેમ્બર-૨૦૨૬ | ઓક્ટોબર/નવેમ્બર-૨૦૨૬ |
૨૯ | પશુધન નિરીક્ષક | ફેબ્રુઆરી-૨૦૨૬ | સપ્ટેમ્બર-૨૦૨૬ | ઓક્ટોબર/નવેમ્બર-૨૦૨૬ |
૩૦ | આંકડા મદદનીશ | ફેબ્રુઆરી-૨૦૨૬ | સપ્ટેમ્બર/ઓક્ટોબર-૨૦૨૬ | ઓક્ટોબર/નવેમ્બર-૨૦૨૬ |
મહત્વપૂર્ણ સૂચનાઓ:
- ક્રમ ૧૯ થી ૩૦ માં દર્શાવેલ જાહેરાત પ્રસિદ્ધ થવાનો માસ અને પરીક્ષાની તારીખ સંભવિત છે. બોર્ડ કોઈપણ કારણોસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર કરવાનો અધિકાર અબાધિત રાખશે.
- ઉપર દર્શાવેલ ભરતી કેલેન્ડરની વિગતો (ક્રમ ૧૯ થી ૩૦) માંગણાપત્રકની ઉપલબ્ધિને આધીન રહેશે.
વધુ માહિતી માટે, ઉમેદવારોને મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ નિયમિતપણે જોતા રહેવા વિનંતી છે.