GSRTC દ્વારા આવી કંડકટર ની ભરતી, પગાર 26,000/-

GSRTC Conductor (Divyang) Recruitment 2025 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ કંડક્ટરની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ ૫૭૧ જગ્યાઓ પર પસંદગી યાદી અને પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે.

જે ઉમેદવારો રેલવેમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. GSRTC માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો વગેરે અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.

GSRTC કંડક્ટર (દિવ્યાંગ) ભરતી ૨૦૨૫

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટનું નામકંડક્ટર
કુલ જગ્યા૫૭૧
પગારપાંચ વર્ષ માટે ફિક્સ ₹૨૬,૦૦૦/-
અરજી કરવાની રીતઓનલાઇન
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ૦૧ ઓક્ટોબર ૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)

ખાલી જગ્યાઓની વિગતો (દિવ્યાંગતાના પ્રકાર મુજબ)

દિવ્યાંગતાનો પ્રકારજગ્યાઓની સંખ્યા
LV (Low Vision)૧૪૩
HH (Hearing Impaired)૧૪૩
LC, AAV (OA, OL, BA, BL, OAL, BLOA, BLA)૧૪૩
MI (Multiple Disabilities)૧૪૨
કુલ૫૭૧

અરજી ફી

સંયુક્ત પરીક્ષા માટેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો તા. ૧૬/૦૯/૨૦૨૫ થી તા. ૦૩/૧૦/૨૦૨૫ સુધીનો રહેશે.

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ઓનલાઇન અરજી લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

 

1 thought on “GSRTC દ્વારા આવી કંડકટર ની ભરતી, પગાર 26,000/-”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!