GSRTC કંડકટર કક્ષા માટે કામચલાઉ પ્રતિક્ષા યાદી provisional waiting લિસ્ટ જાહેર.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની ભરતી માટેની કામચલાઉ પ્રતિક્ષા યાદી (Provisional Waiting List) જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, તેમના માટે આ એક અગત્યની અપડેટ છે.

GSRTC કંડકટર provisional waiting લિસ્ટ

આ પ્રતિક્ષા યાદી જાહેરાત ક્રમાંક: GSRTC/202324/32 અંતર્ગત બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં નામ હોવાનો અર્થ એ નથી કે ઉમેદવારને સીધી નોકરી મળી જશે. નિમણૂક માટે નિગમના નિયમો અને શરતોનું પાલન કરવું ફરજિયાત છે.

important link

યાદી જોવા માટે : અહીં ક્લિક કરો

3 thoughts on “GSRTC કંડકટર કક્ષા માટે કામચલાઉ પ્રતિક્ષા યાદી provisional waiting લિસ્ટ જાહેર.”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!