GSSSB મહેસૂલ તલાટી અરજી ફોર્મ રિજેક્ટ લિસ્ટ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટી (જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬)ની ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ રિજેક્ટ થવા બાબતની યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ સફળતાપૂર્વક અરજી ફી ભરી નહોતી, તેવા ઉમેદવારોના અરજી ફોર્મ રદ કરવામાં આવ્યા છે.

GSSSB Revenue Talati Details

  • જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬
  • પરીક્ષાનું નામ: મહેસૂલ તલાટી
  • જાહેરાત તારીખ: ૨૬/૦૮/૨૦૨૫
  • નોંધ: અરજીઓની પ્રાથમિક ચકાસણી બાદ રિજેક્ટ થયેલ અરજીઓની યાદી બહાર પાડવામાં આવી છે. જો ભવિષ્યમાં અન્ય કોઈ અરજી યોગ્ય જણાશે નહીં, તો તેની પણ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

GSSSB Revenue Talati

જે ઉમેદવારોએ મહેસૂલ તલાટી માટે અરજી કરી હતી, તેમને ખાસ વિનંતી છે કે તેઓ આ રિજેક્ટ લિસ્ટમાં પોતાનું નામ ચકાસી લે.

2 thoughts on “GSSSB મહેસૂલ તલાટી અરજી ફોર્મ રિજેક્ટ લિસ્ટ જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!