GTU Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા જુદા જુદા ૪ જાહેરાત ક્રમાંક હેઠળ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, લેબોરેટરી ટેક્નિશિયન અને અન્ય વિવિધ જગ્યાઓ માટે 40 થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
GTU માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા વગેરે અહીં આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
GTU Recruitment 2025
સંસ્થા | ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) |
પોસ્ટનું નામ | પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, લેબોરેટરી ટેક્નિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યા | – |
નોકરી સ્થાન | ગુજરાત |
અરજી શરૂ કરવાની તારીખ | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫ (૧૩:૦૦ કલાક) |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ (૧૮:૦૦ કલાક) |
ઓનલાઇન ફોર્મ પ્રિન્ટ મોકલવાની છેલ્લી તારીખ | ૦૧ ઓક્ટોબર ૨૦૨૫ (૧૮:૦૦ કલાક) |
અરજી કરવાની રીત | ઓનલાઇન અને પ્રિન્ટ મોકલીને |
પગાર ધોરણ | પોસ્ટ મુજબ વિગતવાર નોટિફિકેશનમાં આપવામાં આવશે |
જગ્યાઓ (જાહેરાત ક્રમાંક મુજબ)
આ ભરતીમાં વિવિધ જાહેરાત ક્રમાંક હેઠળ નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે:
- જાહેરાત ક્રમાંક: 05/2025
- પ્રોફેસર (કોમ્પ્યુટર)
- આસિસ્ટન્ટ પ્રોફેસર (અપ્લાઇડ મેકેનિક્સ)
- આસિસ્ટન્ટ પ્રોફેસર (મેનેજમેન્ટ)
- આસિસ્ટન્ટ પ્રોફેસર (ફાર્મસી)
- આસોસિએટ પ્રોફેસર (ફાર્મસી)
- જાહેરાત ક્રમાંક: 06/2025
- યુનિવર્સિટી એન્જિનિયર
- કોમ્પ્યુટર પ્રોગ્રામર
- લેબોરેટરી ટેક્નિશિયન (કોમ્પ્યુટર)
- લેબોરેટરી ટેક્નિશિયન (ફાર્મસી)
- લેબોરેટરી ટેક્નિશિયન (અપ્લાઇડ સાયન્સ)
- લેબોરેટરી આસિસ્ટન્ટ (કોમ્પ્યુટર)
- લેબોરેટરી આસિસ્ટન્ટ (ફાર્મસી)
- લેબોરેટરી આસિસ્ટન્ટ (અપ્લાઇડ સાયન્સ)
- ડેટા એન્ટ્રી ઓપરેટર
- જાહેરાત ક્રમાંક: 07/2025
- પ્રોફેસર (કોમ્પ્યુટર)
- આસોસિએટ પ્રોફેસર (કોમ્પ્યુટર)
- આસિસ્ટન્ટ પ્રોફેસર (કોમ્પ્યુટર)
- આસિસ્ટન્ટ પ્રોફેસર (ઇલેક્ટ્રિકલ)
- આસિસ્ટન્ટ પ્રોફેસર (સિવિલ)
- આસિસ્ટન્ટ પ્રોફેસર (મેકેનિકલ)
- જાહેરાત ક્રમાંક: 08/2025
- આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન
- લેબોરેટરી ટેક્નિશિયન (કોમ્પ્યુટર)
- લેબોરેટરી ટેક્નિશિયન (સિવિલ)
- લેબોરેટરી આસિસ્ટન્ટ (સિવિલ)
- લેબોરેટરી આસિસ્ટન્ટ (મેકેનિકલ)
શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા
દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા અલગ અલગ છે. આ અંગેની વિગતવાર માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલી છે. અરજી કરતા પહેલા તે જરૂરથી વાંચી લેવી.
GTU Recruitment 2025 અરજી ફી
કેટેગરી | ફી |
જનરલ / OBC / EWS / અન્ય રાજ્યોના SC/ST | ₹૧૦૦૦/- |
GTU/અનુબંધિત કોલેજોના કર્મચારીઓ, ગુજરાતના SC/ST/PWD | ₹૫૦૦/- |
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અગત્યની તારીખો
અરજી કરવાની શરૂઆતની તારીખ | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ |
ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ મોકલવાની છેલ્લી તારીખ | ૦૧ ઓક્ટોબર ૨૦૨૫ |
GTU Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- સૌપ્રથમ, GTU ની અધિકૃત વેબસાઇટ https://www.gtu.ac.in/Recruitment.aspx ની મુલાકાત લો.
- હોમપેજ પર, સંબંધિત જાહેરાત ક્રમાંક પસંદ કરીને “Online Application” લિંક પર ક્લિક કરો.
- તમામ જરૂરી વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યાવસાયિક વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
- સ્કેન કરેલ ફોટોગ્રાફ, સહી અને અન્ય ડોક્યુમેન્ટ સહિત જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ઓનલાઈન ભરો અને તમારા અરજી ફોર્મની સમીક્ષા કરી “સબમિટ કરો” પર ક્લિક કરો.
- હવે સબમિટ થયેલા ફોર્મની પ્રિન્ટ કાઢો અને તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડીને આપેલ સરનામે મોકલી આપો.
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |