Gujarat Police Recruitment 2025 : શું તમે પોલીસ વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છો છો? તો તમારા માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા 14,283 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025થી શરૂ થશે.
ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પીઆઈએલના સંદર્ભમાં, રાજ્ય સરકારે પોલીસ ભરતી માટેનું ઈ-કેલેન્ડર રજૂ કર્યું છે. આ ભરતીની પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે. ભરતી સંબંધિત તમામ માહિતી નીચે આપવામાં આવી છે.
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.