Indian Army Agniveer CEE Recruitment 2026-27: ભારતીય સેનામાં જોડાઈ દેશસેવા કરવા માંગતા યુવાનો માટે ખુશીના સમાચાર છે. ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર CEE ભરતી 2026-27 માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં જનરલ ડ્યુટી (GD), ટેકનિકલ, ક્લાર્ક, અને ટ્રેડ્સમેન જેવી વિવિધ કેટેગરીઓનો સમાવેશ થાય છે.
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 13 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે અને છેલ્લે 01 એપ્રિલ 2026 સુધી ફોર્મ ભરી શકાશે. જે ઉમેદવારો શારીરિક અને શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે ઉંમર મર્યાદા, લાયકાત અને પગાર ધોરણ નીચે મુજબ છે.
Indian Army Agniveer Recruitment 2026 Overview
સંસ્થા
ભારતીય સેના (Indian Army)
યોજનાનું નામ
અગ્નિપથ યોજના (Agnipath Scheme)
પોસ્ટનું નામ
અગ્નિવીર (GD, Technical, Clerk, Tradesman)
અરજી શરૂ કરવાની તારીખ
13 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ
01 એપ્રિલ 2026
પરીક્ષાની તારીખ (CEE)
01 થી 16 જૂન 2026
અરજી કરવાની રીત
ઓનલાઇન
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ
લાયકાત
અગ્નિવીર GD
10મું પાસ (કુલ 45% અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્કસ)
અગ્નિવીર ટેકનિકલ
12મું પાસ (Physics, Chemistry, Maths, English) – કુલ 50% માર્કસ
અગ્નિવીર ક્લાર્ક / SKT
12મું પાસ (કોઈપણ પ્રવાહ) – કુલ 60% માર્કસ હોવા જરૂરી
ટ્રેડ્સમેન (10th/8th)
10મું અથવા 8મું પાસ (દરેક વિષયમાં 33% માર્કસ હોવા જરૂરી)