IOCL Panipat Apprentice Recruitment 2026: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા પાણીપત રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ માટે એપ્રેન્ટિસની નવી ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો સરકારી સંસ્થામાં એપ્રેન્ટિસશીપ કરવા માંગતા હોય તેમના માટે આ એક ઉત્તમ તક છે. કુલ 637 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં વિવિધ ટ્રેડ અને ડિસિપ્લિનનો સમાવેશ થાય છે.
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 07 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે અને છેલ્લે 20 ફેબ્રુઆરી 2026 સુધી ફોર્મ ભરી શકાશે. આ લેખમાં અમે તમને શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની લિંક વિશેની સંપૂર્ણ માહિતી આપીશું, તો લેખને અંત સુધી ચોક્કસ વાંચો.
IOCL Panipat Apprentice Recruitment 2026
સંસ્થા
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
એકમનું નામ
પાણીપત રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ
કુલ જગ્યા
637
નોકરી સ્થાન
પાણીપત / નવી દિલ્હી (પસંદગી મુજબ)
અરજી શરૂ કરવાની તારીખ
07 ફેબ્રુઆરી 2026 (સવારે 10:00 થી)
અરજી કરવાની છેલ્લી તારીખ
20 ફેબ્રુઆરી 2026 (સાંજે 17:00 સુધી)
અરજી કરવાની રીત
ઓનલાઇન (NAPS/NATS પોર્ટલ દ્વારા)
પગાર (સ્ટાઈપેન્ડ)
એપ્રેન્ટિસ એક્ટ મુજબ મળવાપાત્ર
IOCL Panipat Apprentice જગ્યાઓની વિગત
કેટેગરી
જગ્યા
બિન અનામત (UR)
282
EWS
63
SC
121
OBC (NCL)
171
PwBD
25
કુલ
637
શૈક્ષણિક લાયકાત
ટ્રેડ એપ્રેન્ટિસ (ITI)
મેટ્રિક પાસ સાથે ફિટર ટ્રેડમાં 2 વર્ષનો ITI કોર્સ.
જનરલ/EWS/OBC માટે 50% અને SC/PwBD માટે 45% હોવા જરૂરી છે.
ઉંમર મર્યાદા (31-01-2026 ના રોજ)
ઓછામાં ઓછી ઉંમર
18 વર્ષ
મહત્તમ ઉંમર
24 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ
કેટેગરી
વયમર્યાદા માં છુટછાટ
SC ઉમેદવારો
5 વર્ષ
OBC (NCL) ઉમેદવારો
3 વર્ષ
PwBD ઉમેદવારો
10 વર્ષ
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી તેમની લાયકાત મુજબના ગુણ (Merit) ના આધારે કરવામાં આવશે. મેરિટ લિસ્ટમાં આવતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
IOCL Apprentice 2026 અગત્યની તારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ
07 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ
20 ફેબ્રુઆરી 2026
ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ (અંદાજિત)
26 ફેબ્રુઆરી 2026
ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ (અંદાજિત)
05-03-2026 થી 10-03-2026
IOCL Apprentice Bharti 2026 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
સૌ પ્રથમ, ટ્રેડ મુજબ NAPS (https://apprenticeshipindia.gov.in/) અથવા NATS (https://nats.education.gov.in) પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો.