ITBP Recruitment 2024 : ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ માં આવી કોન્સ્ટેબલની ભરતી, પગાર ₹25,500

ITBP Recruitment 2024 : ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા હેડ કોન્સ્ટેબલ (મોટર મેકેનિક) અને કોન્સ્ટેબલ (મોટર મેકેનિક)ની 51 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરી છે. ઓનલાઇન અરજી 24 ડિસેમ્બર 2024 થી શરૂ થશે અને છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2025 છે.

આ ભરતી માટે ઉમેદવારની ન્યૂનતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ છે. કુલ 51 જગ્યા છે, જેમાં હેડ કોન્સ્ટેબલ માટે 7 અને કોન્સ્ટેબલ માટે 44 ખાલી જગ્યાઓ છે. આ ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી વગેરેની માહિતી અહી આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી અને ઓફિસિયલ નોટીફીકેશન જરૂરથી વાંચો.

ITBP Recruitment 2024

સંસ્થાઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)
પોસ્ટનું નામહેડ કોન્સ્ટેબલ (મોટર મેકેનિક) અને કોન્સ્ટેબલ (મોટર મેકેનિક)
કુલ જગ્યા51
નોકરી સ્થાનભારત
અરજી શરૂ કરવાની તારીખ24 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ22 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ22 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹25,500 – ₹81,100 (હેડ કોન્સ્ટેબલ)
₹21,700 – ₹69,100 (કોન્સ્ટેબલ)

ITBP Recruitment 2024 જગ્યાઓ

પોસ્ટનું નામકુલ જગ્યાકેટગરી મુજબ જગ્યાઓ
હેડ કોન્સ્ટેબલ (મોટર મેકેનિક)7UR: 2 SC: 0 ST: 3 OBC: 1 EWS: 1
કોન્સ્ટેબલ (મોટર મેકેનિક)44UR: 17 SC: 7 ST: 7 OBC: 7 EWS: 6

ITBP Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત

હેડ કોન્સ્ટેબલ (મોટર મેકેનિક):

  • માન્ય બોર્ડમાંથી 10+2 પાસ.
  • મોટર મેકેનિકમાં સર્ટિફિકેટ અથવા ITI સાથે 3 વર્ષનો વ્યાવસાયિક અનુભવ, અથવા
  • ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.

કોન્સ્ટેબલ (મોટર મેકેનિક):

  • માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ.
  • લાયકાતવાળા ટ્રેડમાં ITI અથવા 3 વર્ષનો અનુભવ.

ઉંમર મર્યાદા

ન્યુનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર25 વર્ષ
ઉંમર છૂટછાટસરકારી નિયમો અનુસાર

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

કેટેગરીઅરજી ફી
જનરલ/OBC/EWS₹100
SC/ST/EX-army₹0

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

ITBP Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

ITBP (મોટર મેકેનિક) ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયા મુજબ નીચેના તબક્કા છે:

  1. Physical Efficiency Test (PET)
  2. Physical Standard Test (PST)
  3. Written Examination
  4. Practical/Skill Test
  5. Medical Examination

અગત્યની તારીખો

ઘટનાતારીખ
ફોર્મ શરુ થવાની તારીખ24 ડિસેમ્બર 2024
ફોર્નીમ ભરવાની છેલ્લી તારીખ22 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ22 જાન્યુઆરી 2025

પગાર ધોરણ

જગ્યાનું નામપગાર ધોરણ
હેડ કોન્સ્ટેબલ (મોટર મેકેનિક)₹25,500 – ₹81,100
કોન્સ્ટેબલ (મોટર મેકેનિક)₹21,700 – ₹69,100

ITBP Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

ITBP (મોટર મેકેનિક) ભરતી 2024 માટેની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. સૌ પ્રથમ ITBP ભરતી પોર્ટલ પર જાઓ: recruitment.itbpolice.nic.in
  2. એક માન્ય ઈમેઈલ ID અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટર કરો.
  3. તમારા વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
  4. જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
  5. અરજી ફી ભરો, જો લાગુ હોય તો.
  6. અરજી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ સાચવીને રાખો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment