JEE Main 2026 Session 1: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા Joint Entrance Examination (Main) – 2026 સત્ર-1 માટે મહત્વના સમાચાર આવ્યા છે. NTA એ B.E. / B.Tech પરીક્ષાની ફાઈનલ આન્સર કી (Final Answer Key) સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. જે ઉમેદવારોએ જાન્યુઆરીમાં પરીક્ષા આપી હતી, તેઓ હવે પોતાનું પરિણામ અને સ્કોરકાર્ડ ઓનલાઇન જોઈ શકે છે.
JEE Main 2026 Session 1 ઓવર વ્યુ
| વિગત | માહિતી |
|---|---|
| પરીક્ષાનું નામ | JEE (Main) – 2026 Session 1 |
| પરીક્ષાની તારીખ | 21.01.2026 થી 01.02.2026 |
| આન્સર કી જાહેર તારીખ | 16.02.2026 |
| પરિણામ સ્ટેટસ | જાહેર (B.E. / B.Tech) |
| સત્તાવાર વેબસાઇટ | jeemain.nta.nic.in |
JEE Main 2026 રિઝલ્ટ કેવી રીતે જોવું?
- સૌથી પહેલા જેઈઈ મેઈનની સત્તાવાર વેબસાઈટ અથવા Results Portal પર જાઓ.
- તમારો Application Number અને Date of Birth (જન્મ તારીખ) દાખલ કરો.
- ત્યારબાદ આપેલ સિક્યોરિટી પિન દાખલ કરીને Submit બટન પર ક્લિક કરો.
- તમારું સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે, જેમાં તમારા વિષયવાર પર્સન્ટાઈલ આપેલા હશે.
- ભવિષ્યના ઉપયોગ માટે સ્કોરકાર્ડની પ્રિન્ટ આઉટ કાઢી લેવી.
નોંધ: ઉમેદવારોએ ફાઈનલ આન્સર કી સાથે પોતાના જવાબો સરખાવી લેવા, જેના આધારે જ ફાઈનલ મેરિટ તૈયાર કરવામાં આવ્યું છે.
મહત્વની લિંક
| ડાઉનલોડ કરો | લિંક |
|---|---|
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| JEE Main 2026 રિઝલ્ટ લિંક | Check Result Here |
| Final Answer Key PDF (Session 1) | Download PDF |
| Official NTA Website | Visit Site |
| હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ: | Click Here |