Kutch Vidhya sahayak Bharti Update 2025

Kutch Vidhya sahayak Bharti Update 2025: ગુજરાત રાજ્ય દ્વારા કચ્છ વિદ્યાસહાયક ભરતી ૨૦૨૪ (ધોરણ ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી હતી, તેમના માટે કામચલાઉ મેરીટયાદી (Provisional Merit List) વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે છે કે તેઓ આ યાદીમાં પોતાનું નામ અને વિગતો ચકાસી લે. જો કોઈ ભૂલ જણાય તો સત્વરે સંબંધિત વિભાગનો સંપર્ક કરવો. આ નવી યાદીના આધારે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Kutch Vidhya sahayak Bharti Provisional Merit List

Provisional યાદી પછી ફાઈનલ મેરીટયાદીમાં સ્થાન મેળવનાર ઉમેદવારો માટે હવે જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારોએ આ પ્રક્રિયા માટેના કોલ લેટર (Call Letter) વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. કોલ લેટરમાં જિલ્લા પસંદગી માટેની તારીખ, સમય અને સ્થળ જેવી તમામ મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે. ઉમેદવારોએ નિર્ધારિત સમય અને સ્થળે તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. આ પ્રક્રિયા બાદ જ તેમને અંતિમ નિમણૂક પત્ર (Appointment Letter) આપવામાં આવશે.

Maths Science PML

સ્પેશિયલ કચ્છ ગણિત-વિજ્ઞાન વાળા અહીં બધી ડિટેલ્સ નાખી લોગીન કરીને તમારું પોતાનું એકનું Provisional merit જોઈ શકશો.

કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભ૨તી અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રમશ: સામાન્ય ભ૨તી અને કચ્છ ભ૨તીના ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ ક૨વામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

Kutch Vidhya sahayak Bharti Provisional Merit List – Important links

Kutch Vidhya sahayak Bharti Provisional Merit List : દરેક વિષયની PML લિંક નીચે ટેબલમાં આપેલ છે.

વિગતલિંક
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
ધોરણ 6 થી 8 ના ઉમેદવારો માટે અગત્યની સુચના (સામાજિક વિજ્ઞાન)અહીં ક્લિક કરો
સામાજિક વિજ્ઞાનઅહીં ક્લિક કરો
ધોરણ 6 થી 8 ના ઉમેદવારો માટે અગત્યની સુચના – Languagesઅહીં ક્લિક કરો
ભાષા (ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી)અહીં ક્લિક કરો
ધોરણ 6 થી 8 ના ઉમેદવારો માટે અગત્યની સુચના – Maths Scienceટૂંક સમયમાં આવશે
ગણિત/ વિજ્ઞાનટૂંક સમયમાં આવશે
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
વિધ્યાસહાયક FMLઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!