LIC Recruitment 2025 : લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ (સ્પેશિયાલિસ્ટ) ની નવી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 491 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં 32 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. LIC દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ફોર્મ ભરવાનું 16/08/2025 થી ચાલુ થશે અને છેલ્લે 08/09/2025 સુધી ફોર્મ ભરી શકાશે.
જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.
LIC Recruitment 2025સંસ્થા લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) પોસ્ટનું નામ આસિસ્ટન્ટ એન્જિનિયર્સ (AE) અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ (AAO) સ્પેશિયાલિસ્ટ કુલ જગ્યા 491 નોકરી સ્થાન ભારતમાં કોઈપણ જગ્યાએ અરજી શરૂ કરવાની તારીખ 16 ઓગસ્ટ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2025 ફી ભરવાની છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2025 અરજી કરવાની રીત ઓનલાઇન પગાર ધોરણ ₹88,635 થી શરુ (લગભગ ₹1,26,000 પ્રતિ માસ)
LIC Recruitment 2025 જગ્યાઓપોસ્ટનું નામ જગ્યા આસિસ્ટન્ટ એન્જિનિયર્સ (AE) 81 આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ (AAO) સ્પેશિયાલિસ્ટ 410 કુલ જગ્યા 491
LIC Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત આસિસ્ટન્ટ એન્જિનિયર્સ (AE) સિવિલ/ઇલેક્ટ્રિકલમાન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી B.Tech/B.E (સિવિલ/ઇલેક્ટ્રિકલ) સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ (AAO) સ્પેશિયાલિસ્ટમાન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતક ડિગ્રી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), કંપની સેક્રેટરી (CS), એક્ચ્યુરિયલ, ઇન્સ્યોરન્સ સ્પેશિયાલિસ્ટ અથવા કાયદા (લીગલ) માં સંબંધિત લાયકાત આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ (લીગલ) માટે લૉ ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ (SC/ST/PwBD માટે 45%)
LIC Recruitment 2025 માટે ઉંમર મર્યાદાપોસ્ટનું નામ ઉંમર મર્યાદા આસિસ્ટન્ટ એન્જિનિયર્સ (AE) ઓછામાં ઓછી 21 વર્ષ, વધુમાં વધુ 30 વર્ષ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ (AAO) (CS, Actuarial, Insurance Specialist) ઓછામાં ઓછી 21 વર્ષ, વધુમાં વધુ 30 વર્ષ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ (AAO) (CA, Legal) ઓછામાં ઓછી 21 વર્ષ, વધુમાં વધુ 32 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
LIC Recruitment 2025 અરજી ફીઉમેદવારની કેટેગરી અરજી ફી SC/ST/PwBD ₹85 + GST + ટ્રાન્ઝેક્શન ચાર્જ અન્ય ઉમેદવારો ₹700 + GST + ટ્રાન્ઝેક્શન ચાર્જ
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયાપસંદગી પ્રક્રિયામાં ત્રણ તબક્કાનો સમાવેશ થશે: પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ, ત્યારબાદ પ્રી-રિસાયમેન્ટ મેડિકલ પરીક્ષા થશે. પ્રિલિમિનરી પરીક્ષામાં મેળવેલા માર્ક્સ અંતિમ મેરીટ લિસ્ટમાં ઉમેરવામાં આવશે નહીં.
LIC Recruitment 2025 અગત્યની તારીખોફોર્મ શરૂ થવાની તારીખ 16 ઓગસ્ટ 2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2025 ફી ભરવાની છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2025 પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ (અંદાજિત) 03 ઓક્ટોબર 2025 મુખ્ય પરીક્ષાની તારીખ (અંદાજિત) 08 નવેમ્બર 2025
પગાર ધોરણપોસ્ટનું નામ પગાર ધોરણ આસિસ્ટન્ટ એન્જિનિયર્સ (AE) ₹88,635 – ₹1,69,025 આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ (AAO) સ્પેશિયાલિસ્ટ ₹88,635 – ₹1,69,025
LIC Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?સૌ પ્રથમ, LIC ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: https://www.licindia.in વેબસાઇટ પર “Careers” બટન પર ક્લિક કરો અને પછી “Recruitment of AAO/AE 2025” લિંક પર ક્લિક કરો. “Click here for New Registration” પર ક્લિક કરીને ફોર્મ ભરવાનું શરૂ કરો. ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરો અને તમારી ઓળખાણ અને પ્રમાણપત્રોની કૉપી અપલોડ કરો. ફોટોગ્રાફ, સહી, ડાબા અંગૂઠાની છાપ અને હસ્તલિખિત ઘોષણા સ્કેન કરીને અપલોડ કરો. દરેક પ્રકારની માહિતી બે વખત તપાસો અને ખાતરી કરો. અરજી ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો. ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, ફોર્મની એક કોપી સાચવી રાખો. ફોર્મ ભરવાની લિંક