LRD DV Call Latter 2025 : ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૫ અંતર્ગત લોકરક્ષક દળ (LRD) માટે ડોકયુમેન્ટ વેરિફિકેશન (DV) પ્રક્રિયાની તારીખો જાહેર થઈ ગઈ છે. આ ભરતી પ્રક્રિયા માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે. ઉમેદવારોએ જરૂરી તમામ દસ્તાવેજો સાથે સમયસર હાજર રહેવાનું રહેશે.
LRD DV Details
- પોસ્ટ: LRD – લોક રક્ષક
- જાહેરાત ક્રમાંક: GPRB/202324/1
- ડોકયુમેન્ટ વેરિફિકેશન તારીખ: ૧૭/૦૯/૨૦૨૫ થી ૩૦/૦૯/૨૦૨૫
- કોલ લેટર ડાઉનલોડ તારીખ: ૧૦/૦૯/૨૦૨૫ (૧૪:૦૦ કલાકે)
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?
ઉમેદવારો નીચેના સ્ટેપ્સ ફોલો કરીને તેમનો ડોકયુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે:
- સૌ પ્રથમ, ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ.
- વેબસાઇટ પર, “કોલ લેટર” અથવા “Print Call Letter” ના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે, સંબંધિત ભરતી (પોલીસ કોન્સ્ટેબલ) પસંદ કરો અને તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- “Submit” બટન પર ક્લિક કરો.
- તમારો કોલ લેટર સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી લો.
મહત્વપૂર્ણ લિંક્સ
વિગત | લિંક |
---|---|
DV કોલ લેટર ડાઉનલોડ | https://ojas.gujarat.gov.in |
ANNEXURE-3 ફોર્મ (ડાઉનલોડ) | અહીં ક્લિક કરો |
SEBC ANNEXURE ફોર્મ (ડાઉનલોડ) | અહીં ક્લિક કરો |
SC ANNEXURE ફોર્મ (ડાઉનલોડ) | અહીં ક્લિક કરો |
ST ANNEXURE ફોર્મ (ડાઉનલોડ) | અહીં ક્લિક કરો |