LRD Final Answer Key 2025 | લોકરક્ષક ફાઈનલ આન્સર કી

LRD Final Answer Key 2025 : ગુજરાત પોલીસ વિભાગ દ્વારા લેવાયેલી લોકરક્ષક ભરતી (LRD) ની લેખિત પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે! લોકરક્ષકની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી જુલાઈ 2025 માં ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

LRD Final Answer Key 2025 | લોકરક્ષકની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી 2025

  • સંસ્થા : ગુજરાત પોલીસ વિભાગ
  • પોસ્ટનું નામ : પોલીસ કોન્સ્ટેબલ
  • કુલ જગ્યા : 14,283

તમે તમારા જવાબો ચકાસી શકો છો અને જો કોઈ પ્રશ્ન સામે વાંધો હોય તો રજૂઆત પણ કરી શકો છો.

LRD Final Answer Key 2025

  • ફાઈનલ આન્સર કી જાહેર થવાની તારીખ: જુલાઈ 2025

LRD ફાઈનલ આન્સર કી 2025

નીચે તમે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકો છો:

LRD Final Answer Key 2025 મહત્વપૂર્ણ લિંક્સ

આન્સર કી ડાઉનલોડ કરવા માટે:અહીં ક્લિક કરો
વાંધા અરજી કરવા માટે:અહીં ક્લિક કરો
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment