કચ્છ જિલ્લા મધ્યાહન ભોજન યોજના ભરતી 2025 : કચ્છ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને MDM સુપરવાઇઝર જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23/08/2025 છે અને અરજીની પ્રક્રિયા ઓફલાઇન રહેશે.
જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફરજિયાતપણે ઓફલાઇન અરજી કરો.
કચ્છ જિલ્લા મધ્યાહન ભોજન યોજના ભરતી 2025
સંસ્થા | જિલ્લા કલેક્ટર કચેરી, કચ્છ (મધ્યાહન ભોજન યોજના) |
પોસ્ટનું નામ | જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર, MDM સુપરવાઇઝર |
કુલ જગ્યા | 10 |
નોકરી સ્થાન | કચ્છ – ભુજ, ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 ઓગસ્ટ 2025 |
અરજી કરવાની રીત | ઓફલાઇન (અરજી દ્વારા) |
પગાર ધોરણ | 25,000/- |
કચ્છ મધ્યાહન ભોજન યોજના ભરતી માટે પોસ્ટ
પોસ્ટનું નામ | જગ્યા |
---|---|
જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર | 1 |
MDM સુપરવાઇઝર | 9 |
લાયકાત અને શરતો
આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ અને અન્ય શરતો વિશેની વિગતવાર માહિતી માટે અરજી ફોર્મ સાથેની માર્ગદર્શિકા મેળવીને જ અરજી કરો.
અરજી ફોર્મ ક્યાંથી મેળવશો?
અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પી.એમ. પોષણ યોજના શાખા, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, કચ્છ – ભુજની કચેરીમાથી મેળવી શકાશે.
અગત્યની તારીખો
જાહેરાતની તારીખ | નોટિફિકેશન જુઓ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 23 ઓગસ્ટ 2025 |
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |