NHM Gujarat Recruitment 2024 : ગુજરાત આરોગ્ય વિભાગમાં સીધી ભરતી, પગાર ₹75,000 સુધી

NHM Gujarat Recruitment 2024 : ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કોઇપણ પ્રકારની પરિક્ષા આપ્યા વગર સીધી જ નોકરી મેળવી શકો છો. આ ભરતી અલગ અલગ જગ્યાઓ માટે છે, જેમાં મેડિકલ ઓફિસર, એકાઉન્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટ નો સમાવેશ થાય છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2024 છે, અને ફોર્મ 8 ડિસેમ્બર 2024થી શરૂ થઈ ગયા છે.

આ ભરતીમાં મેડિકલ ઓફિસર માટે 45 વર્ષ અને બાકીના પદો માટે 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો નીચે આપેલી બધી માહિતી ધ્યાનથી વાંચીને જ ફોર્મ ભરો.

NHM Gujarat Recruitment 2024

સંસ્થાનેશનલ હેલ્થ મિશન ગુજરાત (NHM)
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર, એકાઉન્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ
કુલ જગ્યા5
નોકરી સ્થાનવલસાડ, ગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ8 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ16 ડિસેમ્બર 2024
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹16,000 – ₹75,000

NHM Gujarat Recruitment 2024 જગ્યાઓ

આ ભરતી પ્રક્રિયા નીચે મુજબની જગ્યાઓ પર થવા જઈ રહી છે :

પોસ્ટનું નામજગ્યા
મેડિકલ ઓફિસર1
એકાઉન્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર2
સ્ટાફ નર્સ1
ફાર્માસિસ્ટ1

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારો નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.

  • મેડિકલ ઓફિસર: MBBS ડિગ્રી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધણી.
  • એકાઉન્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર: M.Com/B.Com ડિગ્રી અને કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ડિપ્લોમા/પ્રમાણપત્ર.
  • સ્ટાફ નર્સ: B.Sc. નર્સિંગ (ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા) અને GNC નોંધણી જરૂરી.
  • ફાર્માસિસ્ટ: B.Pharm/M.Pharm (ભારતીય ફાર્મસી કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થા) અને GSPC નોંધણી જરૂરી.

ઉંમર મર્યાદા

મેડિકલ ઓફિસરઓછીમાં ઓછી 18 વર્ષ, વધારેમાં વધારે 45 વર્ષ
અન્ય પોસ્ટ્સઓછીમાં ઓછી 18 વર્ષ, વધારેમાં વધારે 35 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

આ ભરતીમાં ઉમેદવારો એ ફોર્મની સાથે નીચે મુજબની ફી પણ ભરવાની છે.

General/OBC ઉમેદવારો માટે₹100
SC/ST/PH₹50

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

NHM ગુજરાત ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ દરમિયાન તેમના અનુભવ, શૈક્ષણિક લાયકાત અને કુશળતા પર આધાર રાખી કરવામાં આવશે.

અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ8 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ16 ડિસેમ્બર 2024

પગાર ધોરણ

મેડિકલ ઓફિસર₹75,000/- પ્રતિ મહિનો
એકાઉન્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર₹20,000/- પ્રતિ મહિનો
સ્ટાફ નર્સ₹20,000/- પ્રતિ મહિનો
ફાર્માસિસ્ટ₹16,000/- પ્રતિ મહિનો

NHM Gujarat Recruitment 2024 ઓન લાઇન ફોર્મ ભરવા માટેની અગત્યની સુચનાઓ

  1. ખાસ નોંધ : આ ભરતી 11 માસના કરાર આધારિત છે.
  2. ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી તપાલથી મળેલ અરજીઓ માન્ય રહશે નહિ.
  3. સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહશે.
  4. અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહશે. ઉમેદવાર એક કરતા વધારે અરજી કરી શકશે નહિ.
  5. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામા વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખ ૧૬/૧૨/૨૦૨૪ની સ્થીતીને ધ્યાનમાં લેવામા આવશે.

NHM Gujarat Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ: arogyasathi.gujarat.gov.in.
  2. જો તમે નવા યુઝર છો, તો વેલિડ ઇમેઇલ આઈડી અને ફોન નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરો.
  3. તમારા ખાતામાં લોગિન કરો અને NHM ગુજરાત ભરતી 2024 વિભાગ પર જાઓ.
  4. અરજી ફોર્મમાં સાચી માહિતી ભરો.
  5. આવશ્યક ડોક્યુમેન્ટ (શૈક્ષણિક પ્રમાણપત્રો અને ઓળખ પત્ર) અપલોડ કરો.
  6. બધી માહિતીની સમીક્ષા કરો અને છેલ્લી તારીખ પહેલા અરજી સબમિટ કરો.
  7. અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ લો અને ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

નોંધ : મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી મેળવવા માટે Official Notification PDF વાંચીને જ આ ભરતીમાં ફોર્મ ભરવા વિનંતી.

3 thoughts on “NHM Gujarat Recruitment 2024 : ગુજરાત આરોગ્ય વિભાગમાં સીધી ભરતી, પગાર ₹75,000 સુધી”

Leave a Comment