NIA CSA Recruitment 2025 : ભારતીય નાગરિક ઉડાન ક્ષેત્રે આવી 4,787 જગ્યાઓ પર નવી ભરતી, 12 પાસ ભરી શકશે ફોર્મ

NIA CSA Recruitment 2025 : અખિલ ભારતીય નાગરિક ઉડાન સેવા ક્ષેત્રે NIA CSA Recruitment 2025 માટે મોટી સંખ્યામાં ભરતી બહાર પડી છે. NIA Aviation Services Pvt. Ltd. દ્વારા 4,787 ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 20 જાન્યુઆરી 2025 છે અને છેલ્લી તારીખ 30 જૂન 2025 છે.

આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર 1 જુલાઈ 2025 મુજબ 18 થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોને Customer Services Associate (CSA) પદ માટે પસંદગી મેળવવા માટે લખીત પરીક્ષા, ઈન્ટરવ્યૂ અને ટ્રેનિંગમાંથી પસાર થવું પડશે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે.

NIA CSA Recruitment 2025

સંસ્થાNIA Aviation Services Pvt. Ltd.
પોસ્ટનું નામCustomer Services Associate (CSA)
કુલ જગ્યા4,787
નોકરી સ્થળભારતના વિવિધ એરપોર્ટ્સ
ફોર્મ શરુ થવાની તારીખ20 જાન્યુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 જૂન 2025
ફી ભરવાની છેલ્લી તારીખ30 જૂન 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹13,000 થી ₹25,000 (અંદાજિત)

NIA CSA Recruitment 2025 જગ્યાઓ

પોસ્ટનું નામકુલ જગ્યા
Customer Services Associate (CSA)4,787

NIA CSA Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

  • અરજદારોએ કોઈ પણ માન્ય બોર્ડમાંથી 10+2 (ઇન્ટરમિડિયેટ) એટલે કે ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ.

NIA CSA Recruitment 2025 ઉંમર મર્યાદા

વિગતઉંમર
ન્યુનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર27 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

NIA CSA Recruitment 2025 અરજી ફી

શ્રેણીફી
સામાન્ય / OBC₹400 + GST
SC / ST / મહિલાઓ₹400 + GST
Divyang (PWD)₹400 + GST

NIA CSA Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

  • લખિત પરીક્ષા: કુલ 100 ગુણની ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે.
  • ઈન્ટરવ્યૂ: લેખિત પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
  • ટ્રેનિંગ: ઈન્ટરવ્યૂ પછી પસંદ થયેલા ઉમેદવારોને ફરજિયાત તાલીમથી પસાર થવું પડશે. તાલીમનો ખર્ચ ઉમેદવાર પોતે ભરી નાખવો પડશે.

NIA CSA Recruitment 2025 અગત્યની તારીખો

ઘટનાતારીખ
ફોર્મ ભરવાની શરૂઆત20 જાન્યુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 જૂન 2025
ફી ભરવાની છેલ્લી તારીખ30 જૂન 2025
પરીક્ષાની તારીખજલ્દી જાહેર કરવામાં આવશે
પરીક્ષાનો મોડઓફલાઇન અથવા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)

NIA CSA Recruitment 2025 પગાર ધોરણ

  • પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને અંદાજિત પગાર ₹13,000 થી ₹25,000 આપવામાં આવશે.
  • પગાર સ્થિતિ, સ્થળ અને અનુભવના આધારે બદલાઈ શકે છે.

NIA CSA Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. www.niaaviationservices.com પર જાઓ.
  2. જો તમે નવી નોકરી માટે અરજી કરી રહ્યા છો, તો પ્રથમ તમારું નામ, ઇમેલ, મોબાઇલ નંબર અને જન્મતારીખ ભરીને રજીસ્ટર કરો.
  3. રજીસ્ટર કર્યા પછી, તમારું રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
  4. તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને સંપર્ક વિગતો સચોટ રીતે ભરો.
  5. તમારી ફોટો અને સહી JPG ફોર્મેટમાં અપલોડ કરો.
  6. તમારું પરીક્ષા કેન્દ્ર (રાજ્ય અને શહેર) પસંદ કરો.
  7. અરજી ફી ચૂકવો અને સુમેળ કરવાની ખાતરી કરો.
  8. ફોર્મની આખરી તપાસ કરો અને સબમિટ કરો.
  9. ફોર્મ સબમિટ થયા પછી કન્ફર્મેશન મેસેજ પ્રાપ્ત થાય છે.

NIA CSA Recruitment 2025 ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF (Hindi):Click Here
Official Notification PDF (English):Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Exam Centers in Gujarat

  • Ahmedabad
  • Surat
  • Vadodara
  • Rajkot
  • Bhavnagar
  • Jamnagar
  • Junagadh
  • Gandhinagar
  • Navsari
  • Morbi

પરિક્ષાનું સિલેબસ

વિષયમાર્ક્સ
General Intelligence & Reasoning25
Numeric Aptitude25
General English25
General Awareness25
Minimum Passing Marks35%

1 thought on “NIA CSA Recruitment 2025 : ભારતીય નાગરિક ઉડાન ક્ષેત્રે આવી 4,787 જગ્યાઓ પર નવી ભરતી, 12 પાસ ભરી શકશે ફોર્મ”

Leave a Comment