NIACL Assistant Recruitment 2024 હેઠળ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમીટેડ (NIACL) દ્વારા 500 જગ્યાઓ પર ભરતી માટે નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 17 ડિસેમ્બર 2024 થી 1 જાન્યુઆરી 2025 સુધી કરી શકાશે. ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જેમાં SC/ST, OBC અને PwBD કેટેગરી માટે છૂટછાટ આપવામાં આવી છે.
આ ભરતી Assistant ની 500 જગ્યાઓ છે. જેના વિશેની શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયાની વિગતો ધ્યાનથી વાંચી લેવી. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને અરજી કરો.
NIACL Assistant Recruitment 2024સંસ્થા New India Assurance Company Limited (NIACL) પોસ્ટનું નામ અસિસ્ટન્ટ કુલ જગ્યા 500 નોકરી સ્થાન ભારતભરના વિવિધ સ્થળો અરજી શરૂ કરવાની તારીખ 17 ડિસેમ્બર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2025 ફી ભરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2025 અરજી કરવાની રીત ઓનલાઇન પગાર ધોરણ ₹40,000/- (મેટ્રો સિટી માં)
NIACL Assistant Recruitment 2024 જગ્યાઓપોસ્ટનું નામ અસિસ્ટન્ટ કુલ જગ્યા 500
NIACL Assistant Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાતકોઈ પણ માન્ય યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ ડિગ્રી. જ્યાં ઉમેદવાર અરજી કરી રહ્યો છે, તે રાજય/ સંઘ રાજ્યની પ્રાદેશિક ભાષા માં પ્રવીણતા હોવી જોઈએ. ઉંમર મર્યાદાન્યુનતમ ઉંમર 21 વર્ષ મહત્તમ ઉંમર 30 વર્ષ ઉંમરમાં છૂટછાટ SC/ST: 5 વર્ષ OBC (નોન-ક્રીમી લેયર): 3 વર્ષ PwBD: 10 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
NIACL Assistant Recruitment 2024 અરજી ફીSC/ ST/ PwBD ₹100 બાકીની કેટેગરીઝ ₹850
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયાપ્રારંભિક પરીક્ષા એક ઑનલાઇન ઓબ્જેક્ટિવ પરીક્ષા જેમાં અંગ્રેજી ભાષા, તર્કશક્તિ અને સંખ્યાત્મક ક્ષમતાના પ્રશ્નો હોય છે. મુખ્ય પરીક્ષા આમાં સામાન્ય જ્ઞાન, કમ્પ્યુટર જ્ઞાન, તર્કશક્તિ, સંખ્યાત્મક ક્ષમતા અને અંગ્રેજી ભાષા પ્રશ્નો શામેલ છે. પ્રાદેશિક ભાષા પરીક્ષા અંતિમ પસંદગીને માટે આ પરીક્ષા આવશ્યક છે. આ માટે અલગથી ગુણ આપવામાં આવતા નથી.
NIACL Assistant Recruitment 2024 અગત્યની તારીખોશોર્ટ નોટિસ તારીખ 11 ડિસેમ્બર 2024 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 17 ડિસેમ્બર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2025
પગાર ધોરણ ₹40,000/- પ્રતિ મહિનો (પ્રારંભિક સ્તરે, મેટ્રો સિટી માં)
NIACL Assistant Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?ઓફિસિયલ વેબસાઇટ www.newindia.co.in પર જાઓ. “Recruitment” વિકલ્પ પર ક્લિક કરો. તમારી વિગતો સાથે રજીસ્ટર કરો અને અરજી ફોર્મ ભરો. આવશ્યક ડોક્યુમેન્ટ (ફોટો, સહી, વગેરે) અપલોડ કરો. ઓનલાઇન દ્વારા અરજી ફી ભરો. ફોર્મ સબમિટ કરો અને ભવિષ્ય ના ઉપયોગ માટે ફોર્મની એક નકલ સાચવી રાખો. NIACL Assistant Recruitment 2024 ફોર્મ ભરવાની લિંક