PNB SO Recruitment 2025 : પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા 350 સ્પેશલિસ્ટ ઓફિસર (SO) ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ નોટિફિકેશન 1 માર્ચ 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 3 માર્ચ 2025થી શરૂ થઈ છે અને 24 માર્ચ 2025ના રોજ સમાપ્ત થશે.
આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને ₹48,480 સુધી નો પગાર મળશે. આ ભરતી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે, ફોર્મ ભરતા પહેલા આ માહિતી વિગતવાર વાંચી લેવી.
PNB SO Recruitment 2025
સંસ્થા
પંજાબ નેશનલ બેંક (PNB)
પોસ્ટનું નામ
સ્પેશલિસ્ટ ઓફિસર (SO)
કુલ જગ્યા
350
નોકરી સ્થળ
ભારત
ફોર્મ શરુ થવાની તારીખ
3 માર્ચ 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
24 માર્ચ 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
24 માર્ચ 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
₹48,480 – ₹1,05,280
PNB SO Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટ નામ
જગ્યા
ઓફિસર-ક્રેડિટ
250
ઓફિસર-ઇન્ડસ્ટ્રી
75
મેનેજર-આઇટી
5
સિનિયર મેનેજર-આઇટી
5
મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ
3
સિનિયર મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ
2
મેનેજર-સાયબર સિક્યુરિટી
5
સિનિયર મેનેજર-સાયબર સિક્યુરિટી
5
PNB SO Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામ
શૈક્ષણિક લાયકાત
ઓફિસર-ક્રેડિટ
CA/CMA/CFA/MBA (ફાઇનાન્સ) સાથે 60% ગુણ
ઓફિસર-ઇન્ડસ્ટ્રી
B.E./B.Tech (સિવિલ, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, વગેરે)
મેનેજર-આઇટી
B.E./B.Tech/MCA સાથે 60% ગુણ
સિનિયર મેનેજર-આઇટી
M.Tech/MCA સાથે 60% ગુણ, 3 વર્ષનો અનુભવ
મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ
B.E./B.Tech (IT/CS) સાથે AI/ML સર્ટિફિકેશન
સિનિયર મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ
Master’s in AI/DS સાથે 3 વર્ષનો અનુભવ
મેનેજર-સાયબર સિક્યુરિટી
B.E./B.Tech (CS/IT) સાથે સાયબર સિક્યુરિટી સર્ટિફિકેટ
સિનિયર મેનેજર-સાયબર સિક્યુરિટી
M.Tech (CS/IT) સાથે 3 વર્ષનો અનુભવ
ઉંમર મર્યાદા
વિગત
ઉંમર
ન્યુનતમ ઉંમર
21 વર્ષ
મહત્તમ ઉંમર
38 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
પસંદગી પ્રક્રિયા
PNB SO 2025 ની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ હશે:
1. Online Written Test 2. ઈન્ટરવ્યૂ
અરજી ફી
વિગત
અરજી ફી
SC/ST/PwBD
₹59 (GST સાથે)
અન્ય ઉમેદવારો
₹1180 (GST સાથે)
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
અગત્યની તારીખો
ઇવેન્ટ
તારીખ
નોટિફિકેશન પ્રકાશન
1 માર્ચ 2025
ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ
3 માર્ચ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ
24 માર્ચ 2025
ઓનલાઇન પરીક્ષા (ટેન્ટેટિવ)
એપ્રિલ/મે 2025
PNB SO Recruitment 2025 પગાર ધોરણ
પોસ્ટ નામ
પગાર ધોરણ
ઓફિસર-ક્રેડિટ
₹48,480 – ₹85,920
ઓફિસર-ઇન્ડસ્ટ્રી
₹48,480 – ₹85,920
મેનેજર-આઇટી
₹64,820 – ₹93,960
સિનિયર મેનેજર-આઇટી
₹85,920 – ₹1,05,280
મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ
₹64,820 – ₹93,960
સિનિયર મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ
₹85,920 – ₹1,05,280
મેનેજર-સાયબર સિક્યુરિટી
₹64,820 – ₹93,960
સિનિયર મેનેજર-સાયબર સિક્યુરિટી
₹85,920 – ₹1,05,280
PNB SO Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
આધિકારિક વેબસાઈટ www.pnbindia.in પર જાઓ.
હોમપેજ પર “રેક્રુટમેન્ટ/કેરિયર્સ” વિકલ્પ પર ક્લિક કરો અને PNB SO 2025 નોટિફિકેશન શોધો.