Rajkot Nagarik Sahakari Bank Bharti 2024 : બેંકમાં આવી પટાવાળાની ભરતી, જલ્દી ભરો ફોર્મ

Rajkot Nagarik Sahakari Bank Bharti 2024 : શું તમે નોકરીની શોધમાં છો? તો તમારા માટે રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં નવી ભરતી જાહેર થઈ છે. રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં પટાવાળાની જગ્યાઓ માટે ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી છે.

આ ભરતી માટે 30 વર્ષ સુધીની ઉંમરવાળા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.રાજકોટ નાગરિક સહકારી બેન્ક ભરતી માં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 19 ડિસેમ્બર 2024 છે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.

Rajkot Nagarik Sahakari Bank Bharti 2024

સંસ્થારાજકોટ નાગરિક સહકારી બેન્ક લીમીટેડ
પોસ્ટનું નામપટાવાળા ( APPRENTICE – PEON)
કુલ જગ્યાજાહેર કરેલ નથી
નોકરી સ્થાનગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ12 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024
અરજી કરવાની રીતઓનલાઇન

Rajkot Nagarik Sahakari Bank Bharti 2024 જગ્યાઓ

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લીમીટેડ દ્વારા આ ભરતી કેટલી જગ્યાઓ પર કરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવિ નથી.

Rajkot Nagarik Sahakari Bank Bharti 2024 શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
પટાવાળા ( APPRENTICE – PEON)ગ્રેજ્યુએશન (કોઈ પણ વિષયમાં)

અનુભવ

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે ફ્રેશર પણ અરજી કરી શકે છે. આ ભરતી માટે કોઈ અનુભવ માંગવામાં આવ્યો નથી.

ઉંમર મર્યાદા

  • મહત્તમ ઉંમર: 30 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

Rajkot Nagarik Sahakari Bank Bharti 2024 અરજી ફી

આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની જરૂરી અરજી ફી અંગેની માહિતી ફોર્મ ભરતી વખતે મળી જશે.

અગત્યની તારીખો

ઘટનાતારીખ
ઓનલાઇન ફોર્મ શરૂ થવાની તારીખ12 ડિસેમ્બર 2024
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ19 ડિસેમ્બર 2024

Rajkot Nagarik Sahakari Bank Bharti 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ આપેલા સ્ટેપ અનુસરવા

  • સૌ પ્રથમ ઉમેદવારોએ બેંકની વેબસાઈટ https://rnsbindia.com/ની મુલાકાત લેવી.
  • વેબસાઈટ ઉપર career નો ઓપ્શન આપેલો હશે.
  • કરિયર પર ક્લિક કરવાની ભરતીની માહિતી દેખાશે.
  • જ્યાં એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવું.
  • અહીં ફોર્મ દેખાશે અને માંગેલી માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
  • ફોર્મને સબમીટ કરીને પ્રીન્ટ કાઢી લેવી.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Remark : The above post will be filled up on fixed term as per rules of Mukhyamantri Apprenticeship Scheme. Only male candidates and local candidates will be considered.

Leave a Comment