RBI Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ગ્રેડ ‘B’ ઓફિસર્સની વિવિધ પોસ્ટ માટે ૧૨૦ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ એક કેન્દ્ર સરકારની બેંકિંગ ભરતી હોવાથી સમગ્ર દેશના ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
RBI માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો વગેરે અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
RBI Recruitment 2025
સંસ્થા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)
પોસ્ટનું નામ
ગ્રેડ ‘B’ ઓફિસર્સ (જનરલ/DEPR/DSIM)
કુલ જગ્યા
૧૨૦
નોકરી સ્થાન
ભારતભરમાં
અરજી કરવાની રીત
ઓનલાઇન
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ
૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ (સાંજે ૬:૦૦ કલાક સુધી)
જગ્યાઓની વિગતો
પોસ્ટનું નામ
કુલ જગ્યા
ઓફિસર્સ ઇન ગ્રેડ ‘B’ (DR) – જનરલ
૮૩
ઓફિસર્સ ઇન ગ્રેડ ‘B’ (DR) – ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચ (DEPR)
૧૭
ઓફિસર્સ ઇન ગ્રેડ ‘B’ (DR) – ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ (DSIM)
૨૦
કુલ
૧૨૦
RBI Recruitment 2025 અગત્યની તારીખો
ઓનલાઈન અરજી અને ફી ભરવાનો સમયગાળો
૧૦ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ (સાંજે ૬:૦૦ કલાક સુધી)
ફેઝ-૧ ઓનલાઈન પરીક્ષા (જનરલ)
૧૮ ઓક્ટોબર ૨૦૨૫
ફેઝ-૧ ઓનલાઈન પરીક્ષા (DEPR/DSIM)
૧૯ ઓક્ટોબર ૨૦૨૫
ફેઝ-૨ ઓનલાઈન પરીક્ષા (જનરલ)
૦૬ ડિસેમ્બર ૨૦૨૫
ફેઝ-૨ ઓનલાઈન/લેખિત પરીક્ષા (DEPR/DSIM)
૦૭ ડિસેમ્બર ૨૦૨૫
RBI Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
સૌપ્રથમ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ www.rbi.org.in ની મુલાકાત લો.
Job requirements