RPF Constable Result 2025 : રેલવે ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ પદોની ભરતી માટે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. RPF કોન્સ્ટેબલ ભરતી 2024 માટે કુલ 4208 જગ્યાઓ છે. RPF કોન્સ્ટેબલ ભરતી 2024 માટેની પરીક્ષા 2-18 માર્ચ 2025 દરમિયાન યોજાઈ હતી. પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ indianrailways.gov.in પરથી તેમનું પરિણામ જોઈ શકે છે.
RPF Constable Result 2025
ભરતી સંસ્થા
રેલવે ભરતી બોર્ડ
પોસ્ટનું નામ
કોન્સ્ટેબલ
જાહેરાત નંબર
02/2024
જગ્યાઓ
4208
નોકરીનું સ્થળ
સમગ્ર ભારત
કેટેગરી
RPF કોન્સ્ટેબલ પરિણામ 2025
સત્તાવાર વેબસાઇટ
indianrailways.gov.in
RPF Constable Result 2025: મહત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ
15 એપ્રિલ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ
14 મે 2024
પરીક્ષાની તારીખ
2-18 માર્ચ 2025
RPF Constable Result 2025: અરજી ફી
કેટેગરી
ફી
જનરલ/ OBC/ EWS
રૂ. 500/-
SC/ ST/ PWD
રૂ. 250/-
ચુકવણીનો મોડ: ઓનલાઈન
ખાલી જગ્યાની વિગતો અને લાયકાત
વય મર્યાદા: આ ભરતી માટે વય મર્યાદા 18-28 વર્ષ છે. વય મર્યાદાની ગણતરી માટેની નિર્ણાયક તારીખ 1.7.2024 છે. નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
પોસ્ટનું નામ
જગ્યા
લાયકાત
કોન્સ્ટેબલ
4208 (UR-2126, SC-631, ST-315, OBC-1136, EWS-420)
10મું પાસ
RPF કોન્સ્ટેબલ ભરતી 2024: પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે: