RRB Group D Answer Key 2026: રેલવે ગ્રુપ ડી આન્સર કી જાહેર, અહીંથી ડાઉનલોડ કરો

RRB Group D Answer Key 2026: રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા ગ્રુપ D (CEN No. 08/2024) ની વિવિધ 32,438 પોસ્ટ્સ માટે લેવામાં આવેલી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.

જે ઉમેદવારોએ 27 નવેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન આયોજિત પરીક્ષા આપી હતી, તેઓ હવે પોતાની રિસ્પોન્સ શીટ અને આન્સર કી ચેક કરી શકે છે. જો કોઈ પ્રશ્નમાં ભૂલ જણાય તો ઉમેદવારો નિયત સમયમર્યાદામાં ઓબ્જેક્શન (વાંધા અરજી) પણ ઉઠાવી શકે છે.

RRB Group D ભરતી 2026 – ઓવરવ્યું

વિગતમાહિતી
સંસ્થાનું નામરેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)
પોસ્ટનું નામગ્રુપ D (Level-1) વિવિધ પોસ્ટ્સ
કુલ ખાલી જગ્યાઓ32,438
પરીક્ષાની તારીખ27 નવેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026
આન્સર કી જાહેર તારીખ17 ફેબ્રુઆરી 2026
વાંધા અરજી કરવાની છેલ્લી તારીખ23 ફેબ્રુઆરી 2026

RRB Group D Answer Key કેવી રીતે ડાઉનલોડ કરવી?

  1. સૌ પ્રથમ RRB ની સત્તાવાર પ્રાદેશિક વેબસાઇટ અથવા નીચે આપેલી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો.
  2. વેબસાઇટ પર “CEN 08/2024 – Group D Answer Key” ની લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
  3. હવે નવું પેજ ખુલશે જેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ (Password) દાખલ કરીને લોગિન કરો.
  4. લોગિન થયા પછી, “Candidate Response/Answer Key” ના વિકલ્પ પર ક્લિક કરો.
  5. તમારી આન્સર કી અને રિસ્પોન્સ શીટ સ્ક્રીન પર દેખાશે, જેને તમે PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.

મહત્વની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
આન્સર કી ડાઉનલોડ (Direct Link)Click Here
ઓફિશિયલ વેબસાઇટClick Here
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!